ચોકો બ્રાઉની (Choco Brownie Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

માય સન ફેવરિટ
મેં પાયલ બેન ની જોઈને આ કેક બનાવી છે ખુબ સરસ બની છે
મારો લાઈવ વીડિયો જોઈ સકો છો ચોકો બા્ઉની
https://youtu.be/F3wyC2YqQ3U
#payal

ચોકો બ્રાઉની (Choco Brownie Recipe In Gujarati)

માય સન ફેવરિટ
મેં પાયલ બેન ની જોઈને આ કેક બનાવી છે ખુબ સરસ બની છે
મારો લાઈવ વીડિયો જોઈ સકો છો ચોકો બા્ઉની
https://youtu.be/F3wyC2YqQ3U
#payal

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાલીસ મિનિટ
ચાર વ્યક્તિઓ
  1. 1 વાટકીમેંદો
  2. 1 વાટકીકોકો પાઉડર
  3. 1 વાટકીપીસેલી ખાંડ
  4. 1 ચમચીબેકિંગ પાઉડર
  5. 2 ચમચીચોકલેટ સીરપ
  6. 1 વાટકીડાર્ક ચોકલેટ મેલ્ટ કરેલી ૫૦ ગ્રામ
  7. 1-1/2 કપ દૂધ મિક્સ કરવા માટે
  8. ચોકલેટ ચિપ્સ ગાર્નિશ માટે
  9. 2 ચમચીવેનીલા એસનસ

રાંધવાની સૂચનાઓ

ચાલીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બધા ડા્ઇ સામગ્રી ને ચારી લેવુ

  2. 2

    મિક્સ કરો બરોબર પછી તેમાં વેટ સામગ્રી ને મિક્સ કરો પછી દૂધ નાખી ને મિક્સ કરો બરોબર કંટેસી જોઇ લેવી

  3. 3

    કેક નું બેટર તૈયાર છે પછી તેને કેકનું મોલડ મા બટર થી ગી્સ કરી તેમાં કેક નુ બેટર નાખો ત્રણ થી ચાર વાર ટેપ કરો જેથી લંમબસ ના પડે

  4. 4

    હવે કડાઈમાં કાંઠો મુકીને 1/2 ગ્લાસ પાણી નાખી ને કેકનું મોલડ મૂકીને થાળી ઢાંકી દો. ચાલીસ મિનિટ સુધી રહેવા દો

  5. 5

    ચાલીસ મિનિટ બાદ કેક ને ઠંડુ થવા દો ઠંડુ થાય ત્યારે પછી કેક નું ટીન ઊંધું કરી પ્લેટ માં કાઢી લઈએ

  6. 6

    પછી ચાલો ચોકો બા્ઉની તૈયાર છે

  7. 7

    મેં અલગ અલગ ચોકલેટ ચિપ્સ ફ્લેવર્સ થી ગાર્નિશ કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes