રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં bourbon બિસ્કીટ ટુકડા કરીને નાખો હવે તેને ગ્રાઈન્ડ કરો. હવે એક બાઉલમાં આ બનેલો બિસ્કીટ નો પાઉડર નાખો, તેમાં બૂરુ ખાંડ અને એક ચમચી તેલ નાખો. હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરીને દાઠા ન પડે તેવી રીતે મિક્સ કરતા રહો. આ બેટર સ્મુધ થઈ જાય એટલે તેમાં એક પેકેટ ઇનો નાખીને મિક્સ કરો
- 2
કૂકરને ૧૦ મિનીટ માટે preheat થવા રાખી દો અને સીટી કાઢી નાખો. કુકર Preheat થઈ જાય પછી કેકના બેટર ને કુકર માં 30 મિનિટ માટે થવા રાખી દો.
- 3
કેકના ગાર્નીશિંગ માટે થોડો બિસ્કીટ નો પાઉડર લઈ તેમાં દૂધ ઉમેરો અને નાના-નાના બોલ્સ બનાવો. એક નાના વાસણમાં બે મોટી ડેરી મિલ્ક ના ટુકડા કરીને તેને melt કરો.
- 4
બનેલી કેક ને એક પ્લેટમાં કાઢી લો. હવે આ કેક માં melt કરેલી ચોકલેટ સ્પ્રેડ કરો. હવે તેમાં ચોકલેટ બોલ્સ અને ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરો. ચોકો લાવા કેક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#week22#egglessઅહીં ઇંડા વગર ની કપ કેક બનાવી છે,કેક માં ઓરીઓ બિસ્કીટ,દૂધ અને ડેરી મીલ્ક નો ઉપયોગ કર્યો છે. Tejal Hitesh Gandhi -
-
ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
-
-
-
-
-
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
ચોકલેટ ક્રમ્બલ કેક(chocolate crumble cake recipe in Gujarati)
#માઇઇબુકક્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બનાવી શકાય એવી સરળ ચોકલેટ કેક બનાવો મિનિટો માં. સૌ કોઈ ને ભાવતી અને બાળકો ની ખાસ પ્રીય. 😊 Chandni Modi -
-
ચોકો લાવા કેક ઈન અપ્પમ પેન (Choko lava Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
ચોકો લાવા કપ કેક=(choco lava cake in Gujarati)
#વિકમીલ ૨# સ્વીટ ૩# માઇઇબુક# પોસ્ટ ૧૫મારા દીકરા ને કેક ખુબ જ ભાવે છે તો આજે મેં મસ્ત સ્વીટ કપ કેક બનાવી.તમે પણ ટ્રાય કરો. Dhara Soni -
-
ચોકો લાવા કેક ઈન અપપે પેન
કાંદા લસણ વિના ની રેસિપિસઆજે મારા પપ્પા ના જન્મદિવસ પર લોકડાઉન ના કારણે હું એમને મણવા ન જઈ શયકી. મારા પાસે કેક બનાવવા માટે સામગ્રી પણ ઓછી હતી.જે ઘરમાં હતુ્ં એના થી આ સરસ મજાની વાનગી બનાવી છે. Kavita Sankrani -
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)