રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપમા માં ૨ ચમચા કોનફ્લોર નાખો. એને બરાબર મિક્સ કરી લો. એક પેનમાં સેજ તેલ ગરમ કરવા મુકો અને પછી તેમાં રાઈ જીરુ નાખી આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો અને સેજ હળદર નાખો. હવે તેમા સમારેલા કાંદા ઉમેરી દો.
- 2
હવે તેમાં મિક્સ કરેલો ઉપમા નાખી દો. એને બરાબર મિક્સ કરી દો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને ૧ ચમચી ગરમ મસાલો નાખી દો. હવે બે ચમચી લીંબુનો રસ ઉમેરી દો. ફરીથી બરાબર મિક્ષ કરી લો. હવે મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા માટે ફ્રીઝરમાં 15 મિનિટ માટે મૂકી દો.
- 3
હવે ઠંડા થયેલા મિશ્રણમાં એક બાઉલ બાફેલી મકાઇ ના દાણા ઉમેરો. બરાબર મિક્ષ કરી લો. કોનફ્લોર ની સ્લરી બનાવવા માટે એક ચમચી કોનફ્લોરમાં અડધી વાટકી પાણી ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે મિશ્રણને તમારો મનપસંદ આકાર આપીને કોનફ્લોર ની સ્લરી માં ડીપ કરીને બ્રેડ ક્રમ્સ માં રબદોળી નાખો.
- 5
હવે એક પેનમાં શેલો ફ્રાય કરવા માટે થોડું તેલ મૂકો અને તેલ ગરમ થઈ ગયા પછી તેમાં તૈયાર કરેલા fingers ફ્રાય કરી લો.
- 6
હવે ઉપમા fingers ને ફુદીનાની ચટણી અને દહી જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી ઉપમા ટિક્કી (Cheesy upma tikki recipe in Gujarati)
ચીઝી ઉપમા ટિક્કી રવા માં થી અથવા તો વધેલા ઉપમા માંથી બનાવી શકાય એવો એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જે લાઈટ મિલ તરીકે પણ પીરસી શકાય. આ ટિક્કી માં ચીઝ ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા પડે છે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ચીઝી એવો આ નાશ્તો ચા-કોફી કે જ્યુસ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
ક્રિસ્પી સપાઈસી સ્પીનાચતળેલી રોટલી(વધેલા નાન નો અને રોટલીનો લોટ)
#goldenapron3#week 10#કાંદાલસણ Dipa Vasani -
-
-
-
પાલક ચીઝ બોલ(Palak Cheese Boll Recipe In Gujarati)
#GA4 #Week2#post1આ કુકપેડ સરસ ingredients સિલેક્ટ કર્યું છે પાલક. પાલક માંથી આપણને ખૂબ પ્રમાણમાં ફાઇબર મળે અને વિટામિન બી ,કેલ્શિયમ, વિટામિન્સ પણ મળે છે. ખાવામાં ખૂબ ઓછા લોકોને તે શાક ના સ્વરૂપમાં ભાવે છે એટલે એને કંઈક અલગ અને ટેસ્ટી રેસિપી ટ્રાય કરી છે જે બધાને ખૂબ જ ભાવશે Manisha Parmar -
ચીઝ કોર્ન બુલેટસ (Cheese Corn Bullets Recipe In Gujarati)
અત્યારે ચોમાસામાં વરસાદ ની ઋતુમાં મકાઈ/ કોર્ન અને એના વડે બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.તો અહીં મકાઈ/ કોર્ન, બટાકા અને ચીઝ વડે બુલેટસ બનાવ્યા છે જે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. Urmi Desai -
-
-
-
ચીઝી સેમોલીના નગેટ્સ (Cheesy semolina nugget recipe in Gujarati)
સેમોલીના નગેટ્સ તળેલા સ્ટાર્ટર નો પ્રકાર છે જે ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી સોફ્ટ હોય છે. મેં આ રેસિપી વધેલા ઉપમા નો ઉપયોગ કરીને બનાવી છે. ઉપમા ની સાથે બાફેલા બટાકા અને થોડા મસાલા ઉમેરવામાં આવ્યા છે પરંતુ આ રેસિપી રવો વાપરીને પણ બનાવી શકાય. સેમોલીના નગેટ્સ સ્ટાર્ટર તરીકે કોઈપણ પ્રકાર ના સૉસ, ડીપ અથવા ચટણી સાથે સર્વ કરી શકાય.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
-
વધેલા ભાતના ચીઝ બોલ
#ચોખા વધેલા ભાત માંથી બનવેલા ચીઝ બોલ તમે બાળકો માટે તેમજ પાર્ટી માં પણ બનાવી શકો છો બન્યા પછી ખબર પણ નહિ પડે કે આ ભાત માંથી બનાવ્યા છે .... Kalpana Parmar -
વેજીટેબલ સેવ રોલ(vegetables sev roll recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં વરસાદ પડતો હોય અને સાથે ગરમ ગરમ ચા અને ભજીયા કે કંઈ ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે.આજે મેં વેજીટેબલ ઉમેરીને સેવ રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
વેજીટેબલ સેવ રોલ (Vegetable Sev Roll Recipe In Gujarati)
#GA4#Week9#FRIED#COOKPADGUJ#COOKPADINDIA સામાન્ય રીતે આપણે ત્યાં સેવરોલ પ્રસંગ માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Shweta Shah -
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Bolls Recipe In Gujarati)
આપણે જ્યારે પણ હોટલ માં જઇએ ત્યારે સાઇડ ડિશમાં કોનૅ ચીઝ બોલ્સ તો જરૂર થી મંગાવવામાં આવે છે. નાના-મોટા તમામ ને ભાવે છે. ચીઝી ફ્લેવર ખૂબ જ ભાવે છે તો આજે હું આપ સૌને માટે એકદમ સરળતાથી બને એવા પણ ચીઝ બોલ લઈ આવી છું. #સાઇડ Tejal Sheth -
ઉપમા ને પૌવા ના મેંદુવડા (upma poha menduvda recipe in Gujarati)
#સુપરશેફ1#week3#મોન્સૂન Marthak Jolly -
ચીઝ બોલ(Cheese balls recipe in gujarati)
અહીં મે ચીઝબોલ બનાવ્યા છે વેજીટેબલ નો યુઝ કરીને જે સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી છે#GA4#Week10#post 7Cheese Devi Amlani -
-
-
-
ક્રિસ્પી પોટેટો રીંગ
#goldenapern3#weak7#potatoહેલો, ફ્રેન્ડ્સ મેં બટેટામાંથી સ્નેક્સ રેસીપી બનાવી છે આ રેસિપી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી બની છે . જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
More Recipes
ટિપ્પણીઓ (2)