રાંધવાની સૂચનાઓ
- 1
૧ બોલ માં મેંદો લઈ ને મીઠું અજમો તેલ અને પાણી નાખી ને પરોઠા જેવો લોટ બાંધી લેવો. ૧ કઢાઈ માં તેલ મૂકી ને ગરમ થઇ એટલે એમાં જીરું, વરયારી, અને આખા ધાણાનો આંચકાટરો પાઉડર નાખી દેવો સેકાય જાય એટલે જીરી સમારેલી ડુંગળી અને લીલા મરચા નાખવા પછી એને ધીમા ગેસ એ ચરવા દેવું.
- 2
ચરી જાય એટલે ચણા નો લોટ મેષ કરેલા બટાકા અને કોથમીર અને સૂકા મસાલા નાખવું પછી એમાં ખાંડ અને લીંબુ નો રસ નાખીને સરખું હલાવી દેવું.સ્ટુફીન્ગ તૈયાર.
- 3
હવે સ્ટુફીન્ગ ને ઠંડુ થવા દેવું પછી નાના નાના ગોરા વારી લેવા એના પછી મેંદા ના લોટ માંથી લોયુ લઈ ને એને પૂરી ના શાપે ની વરીને સ્ટુફીન્ગ ના ગોરા વચ્ચે મૂકી ને ચારેય પબાજુ થી પેક કરી દેવું અને હાર્વે હાથે કચોરી નો શાપે આપવો.તેલ ગરમ થઇ એટલે એને ધીમા ગેસ એ જ્યાં સુધી ગોલ્ડન બ્રોવન થાઈ સુધી તારીલેવી.
- 4
પછી એને કેચૂપ અને લીલા મરચા સાથે પીરસવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)