રાંધવાની સૂચનાઓ
- 1
દેશી ટામેટા અને વિલાયતી ટામેટા ને ધોઈ ને કાપી અને વાસણ માં ખુલા માં બાફવા મુકવા..
- 2
દેશી અને વિલાયતી બંને પ્રકાર ના ટામેટા લેવાથી ગ્રેવી થીક અને ખાટીમીઠી બને છે.
- 3
પછી તેને ક્રશ કરી ને ગાળી લેવું. ત્યારબાદ ફરી ઉકાળવા મૂકવું. પાણી થોડું બળી જાય એટલે મીઠું અને ખાંડ નાંખવા..
- 4
ઠરે એટલે કન્ટેનર મા ભરી લેવું.તો તૈયાર છે ટામેટા નો સોસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રાય ઢોકળા ઇન ટમેટો સોસ
#ટમેટા ફ્રેન્ડ સ આજે હું જે ફ્રાય ઢોકળા ઇન ટમેટો સોસ ની જે રેસિપી લાવી છું તેમાં તમે ટમેટો સોસ ને બદલે ટમેટો સૂપ પણ બનાવી શકો છો અને તેમાં ફ્રાય ઢોકળા નાખી ને ખાઈ શકો છો. મારા ઘરમાં આ રીતે બધા ને ભાવે છે તેથી મેં આ રીતે બનાવ્યું છે. Yamuna H Javani -
પિઝા સોસ
#goldenapron3#week 12અહીં મરી અને ટામેટા પઝલ વર્ડ નો યુઝ કરીને મે ટામેટા નો પિઝા સોસ બનાવ્યો છે. Parul Patel -
-
-
-
-
-
પોટેટો અપમ વીથ ટમેટો સોસ
પોટેટો અપમ સાથે ટોમેટો સોસ બહુ સરસ લાગે છે.મંચુરિયન જેવું જ ટેસ્ટી લાગે છે.#માઇઇબુક#goldenapron3 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
ઈડલી વીથ ટમેટો ચટણી
#goldenapron3#week6#idali,tomato#ફિટવિથકુકપેડપોસ્ટ3ઈડલી આપણે બ્રેકફાસ્ટ અથવા ડીનર મા લેતા હોઈએ છીએ જે એકદમ હેલ્ધી છે આપણે ડોસા બેટર અથવા તો રાઈસ સુજી થી બનાવતા હોય છે.દક્ષિણ ભારતીય વાનગી છે પણ હેલ્ધી હોવાથી બધેજ પ્રચલિત થઈ છે. Nilam Piyush Hariyani -
-
-
-
ક્રિસ્પી આલુ&ટમેટો સેવ Crispy Aalu Tomato Sev Recipe in Gujarati
#goldenapron3#week18#Besan Nehal Gokani Dhruna -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11993349
ટિપ્પણીઓ