રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પેન માં બોયલ ભાત લેવા તેમાં મેસ બટાકા નાખવા પછી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી પછી તેમાં ડુંગળી નાખવી પછી અમલી નો રસ ખાંડ નિમક મરચા પાઉડર હરડર બધું નાખી મિક્સ કરવું પછી ધાણા ભાજી નાખી સ્ટફિંગ બનાવવા પછી તેની ગોળ ટીક્કી કરવી
- 2
પછી બનાવેલ ટીક્કી ને કોર્ન ફ્લોર ની પેસ્ટ માં ડીપ કરી બ્રેડ ક્રમ માં રગદોળી ગરમ તેલ માં તળી લેવા પછી સર્વિંગ પ્લેટ માં લઇ સવ કરવા
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#goldenapron3Week 16 Manisha's Kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સામા ના મંચુરિયન શોટ
#HM મને કંઈ નવું બનાવાનો નો શોખ છે તો મે બાળકો ને ભાવે તેવા ટેસ્ટી અને હેલ્ધી.મંચુરિયન બનાવિયાPuja
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11967818
ટિપ્પણીઓ