અડદ ની દાળ (Adad dal Recipe in Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩વ્યક્તિ માટે
  1. ૧વાટકી અડદ ની દાળ
  2. ૧મુઠી ચણા ની દાળ
  3. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ચમચીહળદર પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૨ ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  7. ૧ નગટમેટું છીણેલું
  8. ૨ ચમચીલસણ ની ચટણી
  9. તેલ વઘાર માટે
  10. રાઈ અને જીરું
  11. ૧/૨ ચમચીહિંગ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    અડદ ની દાળ અને ચણા ની દાળ ને ધોઈ ને પલાળી રાખો અને પછીકુકર માં ૫થી૬ સીટી કરી લો.

  2. 2

    હવે દાળ ને તપેલી માં કાઢી લો અને પછી તેમાં મસાલો કરી લો ૫ મિનીટપછીએક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી તેમાં રાઈ અને જીરું ઉમેરી દો ને તેમાં હિંગ નાખી દો ને તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી દો ને ૨મિનીટ સુધી રહેવા દો

  3. 3

    દાળ માં બનાવેલી પેસ્ટ ઉમેરી દો ને તેને ૫ મિનીટ સુધી ઉકળવા દો ને તેલ નીકળે એટલે તેને ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinda Padia
Brinda Padia @cook_24755663
પર

Similar Recipes