રાંધવાની સૂચનાઓ
- 1
દાડમ ના દાણાનો રસ કાઢી તેને sprite સાથે મિક્સ કરો.....
- 2
ગ્લાસની કિનારી ભીની કરો... બાદ એક ડિશ માં નમક અને ખાવાના સોડા મિક્સ કરી રાખો... બાદ ગ્લાસ ને તે ડિશ માં રગડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાડમ નું રાઇતું (Pomegranate Raita Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Healthyrecipe#Probioticfood#NutritionHAPPY NATIONAL NUTRITION WEEK TO ALLEAT HEALTHY STAY HEALTHY Neelam Patel -
-
દાડમનું મોકટેલ (Pomegranate Mocktail Recipe In Gujarati)
આજે મેં ફ્રેશ જ્યૂસ નુ મોક્ટેલ બનાવ્યું છે, જે નાનાથી મોટા બધાને ગમશે અને ફ્રેશ જ્યૂસ હોવાને કારણે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને કોઈપણ કીટી પાર્ટી, ફ્રેન્ડ્સ પાર્ટી અથવા તો બાળકોની બર્થ-ડે પાર્ટીમાં સર્વ કરીએ તો બધાને ખૂબ જ પસંદ આવે તેવું છે#GA4#Week17#Mocktail#Pomegranate MocktailMona Acharya
-
-
-
દાડમ ગુલાબ કુલર (Pomegranate Rose Cooler Recipe In Gujarati)
#SMકાળઝાળ ગરમીમાં શરીરમાં ઠંડક આપતું ઉત્તમ પીણું છે Pinal Patel -
-
દાડમ અને સ્ટ્રોબેરી જ્યુસ (Pomegranate Strawberry Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી જીગીશાબેન મોદી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ મસ્ત બન્યો છે થેન્ક્યુ જીગીશાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
અનાર મૉજીતૌ(anar mojito recipe in gujarati)
#ફટાફટવિટામીન્સ થી ભરપૂર દાડમ ફક્ત ચાટ ડીશ ની શોભા વધારે છે તેવું નથી તેનાથી મૉજેતૌ માં પણ મજા આવી જાય છે. અત્યારે દાડમ બહુ જ સરસ મળે છે. તો દાડમ થી મૉજીતૌ પણ બનાવી જુવો. બધાં ની પ્રશંસા થી તમારાં ચેહરા પર ખુશી ની લહેર આવી જશે અને એમા થી દાડમ ના દાણા જેવા તમારાં દાંત પણ દેખાઈ જશે. Jigisha Modi -
-
-
-
-
દાડમ પાઈનેપલ કુલર (Pomegranate Pineapple Cooler Recipe In Gujarati)
દાડમ પાઈનેપલ કુલર પી ને ગરમી માં રહો કુલ કુલ Sonal Karia -
-
-
પાઈનેપલ દાડમ અને સંતરાનું જ્યુસ (Pineapple Pomegranate Orange Juice Recipe In Gujarati)
#SJC Tasty Food With Bhavisha -
-
-
-
-
-
-
-
-
જામુન મોઈતો (Jamun Mojito Recipe In Gujarati)
#MVF#મોન્સુન_ફ્રૂટસ#cookpadgujarati મોસમી ફળ જામુન વડે બનાવેલ તાજું, ઝીંગી મોઈતો. આ પીણુંનો ભવ્ય રંગ તમારી આંખોને ખુશ કરી દેશે. આ મોઇતો પીવાથી આપણા શરીર માં રેફ્રેશ આવી જાય છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12032927
ટિપ્પણીઓ