દાડમ નુ રાયતુ

Nayna Nayak
Nayna Nayak @nayna_1372

દાડમ નુ રાયતુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ વાડકીદહીં
  2. ૫ ચમચીદાડમના દાણા
  3. ૨ ચમચીબૂરુ ખાંડ
  4. ૧/૪ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં લો.તેમાં બૂરુ ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં દાડમના દાણા અને ચાટ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    આપણું દાડમ નું રાયતું તૈયાર છે. તેને એક બાઉલમાં લઈ ઉપરથી દાડમના દાણા અને ચાટ મસાલો sprinkle કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

ટિપ્પણીઓ

Similar Recipes