રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ ને બાફી લો ત્યારબાદ તેને એક મિક્સર જારમાં ક્રશ કરી લો
- 2
ક્રશ કરેલી મકાઈ અને ઢોકળા ના લોટ માં દહી મીઠું ચીલી ફ્લેક્સ થોડું ગરમ પાણી નાખી બે-ત્રણ કલાક સુધી ઢાંકીને રહેવા દો
- 3
તૈયાર કરેલા ખીરામાં આદુ મરચાની પેસ્ટ ગરમ મસાલો તથા સાજીના ફૂલ ઉપર લીંબુ નો રસ નાખી અને ગરમ પાણી નાખી મિક્સ કરો
- 4
અપ્પમ ની લો ઢીમા તેલ લગાડી સહેજ ગરમ થવા દો ત્યારબાદ તેમાં તૈયાર કરેલા ખીરામાંથી એક એક ચમચી મૂકો
- 5
એકસાઇડ ચડી ગયા પછી તેને બીજી બાજુ ફેરવી દો
- 6
બંને સાઇડ ચડી ગયા પછી તેને એક પ્લેટમાં કાઢી લો
- 7
એક સર્વિંગ પ્લેટમાં લઇ લીલી ચટણી તથા ટમેટો સોસ સાથે ગાર્નિશિંગ કરી સર્વ કરો તૈયાર છે મકાઈના અપ્પમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ઈડલી કટોરી મેક્સિકન ચાટ
ઈડલીમાં હવે બનાવો મેક્સિકન ચાટ.ઈડલીની કટોરીમાં ફયુઝન કરી ચાટ બનાવો.#લીલી Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
મેક્સિકન સલાડ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો જ્યારે સલાડ ની વાત આવે ત્યારે બાળકોને હંમેશા ક્રીમ સલાડ વધુ પસંદ આવે છે તો ચાલો મેક્સિકન સ્ટાઈલમાં ટ્રેડિશનલ પ્રેઝન્ટેશન સાથે રેસિપી શેર કરું છું Khushi Trivedi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12056761
ટિપ્પણીઓ