રાંધવાની સૂચનાઓ
- 1
૧ પેન માં ચોખા નો લોટ લઈ તેમાં નિમક અને જીરું આદુ મરચાની પેસ્ટ નાખી પાણી નખી ખીરું બનાવો
- 2
પછી ગેસ પર પેન મૂકી ખીરું હલાવો અને ખીચું બનાવો પછી ખીચું બની જાય પછી તેમાં બટાકા ને મેસ કરી નાખો ચીઝ ખમણી ને નાખો તેમાં ચીલી ફ્લેક્સ નાખી સ્ટફિંગ બનાવો
- 3
પછી તેનો રોલ કરી લો પછી તેમાંથી નાના નાના પીસ કરી બાઈટ બનાવો પછી ગરમ તેલ માં તળી લો
- 4
ત્યાર બાદ તરેલાં બાઇટ્સ ને સર્વિગ્ પ્લેટ માં લઇ સોસ થી ગાર્નિશ કરી ઉપર થી ફુદીના ના પાન થી ગાર્નિશ કરો તો રેડ્ડી છે આપના ક્રિસ્પી બાઈટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
-
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12088923
ટિપ્પણીઓ