રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા મકાઇ ને બાફી ને તેના દાણા કાઢી લો.અને એક બાઉલ મા કાઢી લો.પછી ટામેટા ના એકદમ બારીક ટુકડા કરી ને બાઉલ મા નાખો.પછી તેમા ઉપર બતાવેલ બધા મસાલા એડ કરો.
- 2
હવે ઓગાળેલુ બટર અને છીણેલું ચીઝ ભભરાવી ને મીક્સ કરી લો.
- 3
તૈયાર છે ચટપટુ ચીઝ કોર્ન ચાટ તેને સરસ પ્લેટ મા કાઢી ને સવૅ કરો 🙏😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્વીટ કોર્ન સૂપ
#હેલ્થી #indiaમિક્ષ વેજિટેબલ્સ અને સ્વીટકોર્નથી બનતો ટેસ્ટી અને હેલ્થી સૂપ. Nigam Thakkar Recipes -
ચીઝી બિસ્કીટ ચાટ
#goldenapron#post4અહીં મેં એકદમ ઝડપી બની જાય એવી બિસ્કીટ ચાટ બનાવી છે જે બાળકો પણ જાતે બનાવીને ખાઇ શકે છે Devi Amlani -
-
-
-
-
-
-
વેજ. ચીઝ કોર્ન ચાટ
#મિલ્કી આપણે મૂવી જોવા જઈએ ત્યારે ઈન્ટરવલમાં કોર્ન મસાલા ચાટ ખાઈએ છીએ. અમદાવાદમાં લો ગાર્ડન પાસે સ્ટ્રીટ પર પણ આ કોર્ન ચાટ ખૂબ જ ટેસ્ટી મળે છે. જે લીંબુ મસાલા, બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા જેવી અલગ-અલગ પ્રકારની મળતી હોય છે. આજે આપણે શીખીશું વેજ. ચીઝ કોર્ન ચાટ જે ખૂબ જ ચટપટી તથા સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
બટરી કોર્ન ચાટ
#હેલ્થી#GH#indiaPost 7આ સીઝન માં મકાઇ ખુબ સરસ આવે છે જે પૌષ્ટિક છે. મકાઇ માંથી અલગ અલગ ઘણી વાનગીઓ બને છે મે ચીઝ અને બટર સાથે ચાટ બનાવી છે. જે નાના મોટા સૌને ભાવશે. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન ચાટ
હેલો.. મિત્રો આજે હું લઈ ને આવી છું. એક ચટપટી અને હેલ્થી ચાટ ની રેસિપિ. જે છે. સ્વીટ કોર્ન ચાટ. જે મકાઇ માથી બનાવવામાં આવે છે. જેથી ઘર માં નાના મોટા સૌ કોઈ પસંદ કરે છે.સ્વીટ કોર્ન ચાટ સાંજે નાસ્તા માં બનાવવામાં આવે છે. તો ચલો સ્વીટ કોર્ન ચાટ બનાવવાની રેસિપિ જોઈ લાઈએ.megha sachdev
-
સ્વીટ કોર્ન ચાટ વીથ વોટરમેલોન જ્યુસ
#હેલ્થડે પર મારા ૮ વર્ષ ના સુપુત્ર વેદાંત એ આ બન્ને રેસીપીઝ બનાવી છે. Kavita Sankrani -
-
-
ચીઝી પોટેટો ચાટ વીથ સ્ક્રેંમ્બલ્ડ ટોફુ
ટોફુ અને બ્રોકોલી થી ભરેલ ચીઝી પોટેટો ચાટ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે Roopa Thaker -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12088503
ટિપ્પણીઓ (2)