જૈન હક્કા નુડલ્સ

Minu Sanghavi
Minu Sanghavi @cook_19997092

#goldenapron3
#week 3#noodles

જૈન હક્કા નુડલ્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
#week 3#noodles

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિઓ માટે
  1. 1પેકેટ નુડલ્સ
  2. 200 ગ્રામકોબી લાંબી સમારેલી
  3. 200 ગ્રામકેપ્સિકમ લાંબા સમારેલાં
  4. 1 ટી સ્પૂનતીખાં લીલાં મરચાની પેસ્ટ
  5. 2 ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  6. 2 ટેબલ સ્પૂનગ્રીન ચીલી સોસ
  7. 5 ટેબલસ્પૂનસોયા સોસ
  8. 5 ટેબલસ્પૂનવિનેગર
  9. 1/2 ટી સ્પૂનમરી પાવડર
  10. 1 ટેબલસ્પૂનલાલ મરચું
  11. 1 ટેબલસ્પૂનટમેટો સોસ
  12. 3 ટેબલસ્પૂનવધાર માટે તેલ
  13. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ નુડલ્સ માં મીઠું ને તેલ નાખી કુકરની એક સીટી વગાડી બાફી લો. કુકરની સીટી વાગે એટલે તરત ખોલી ઠડું પાણી રેડી છુટા પાડો.અને ચારણીમાં પાણી નિતારવા રાખો.

  2. 2

    કોબી ને કેપ્સિકમ આ રીતે સમારીને તૈયાર કરો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો.તેમાં કોબી કેપ્સિકમ નાંખો. પછી તેમાં બધા મસાલા અને બધા સોસ એડ કરો. અને સહેજ ચડવા દો.

  4. 4

    ત્યાર બાદ નૂડલ્સ નાખી બરાબર હલાવી મિકસ કરો. 5 મિનિટ ચડવા દો. એટલે નૂડલ્સ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minu Sanghavi
Minu Sanghavi @cook_19997092
પર

ટિપ્પણીઓ

Similar Recipes