પિઝા બેઝ

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
શેર કરો

ઘટકો

  1. ૧ કપ મેંદો
  2. ૧/૨ દહીં
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ૧/૨ ચમચી તેલ
  5. ૧ ૧/૨ કપ મીઠું બેકિંગ માટે
  6. મેંદો ડસ્ટિગ માટે
  7. ૧/૨ ચમચી બેકિંગ પાવડર
  8. ૧/૨ ચમચી બેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદામાં મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાવડર,તેલ, દહીં, નાખીને કણક બાંધો.૧/૨ કલાક સુધી રહેવા દો.મશળી લો.હવે તેના મોટા ગુલ્લા બનાવી તેને જાડા વણી લો.બીજી બાજુ જાડા વાસણમાં મીઠું નાખી તેમા સ્ટેન્ડ મુકી ઉપર ડિશમાં વણેલો રોટલો મુકી મિડિયમ ગૅસ પર ૧૫-૨૦ મિનિટ સુધી થવા દો.પછી બીજી બાજુ ‌પણ થોડોક ચડવા દો.બેજ તૈયાર હવે શોસ,બટર, વેજિટેબલ,ચીઝ નાખીને ફરીથી પેન માં મુકી થોડી વાર થવા દો એટલે ક્રંચી થૈ જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes