નુડલ્સ (Noodels recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગરમ પાણી તેમાં થોડું મીઠું અને એક ચમચી તેલ ઉમેરો ગરમ પાણી થઇ જાય પછી તેમાં નૂડલ્સ ઉમેરો વચ્ચે-વચ્ચે હલાવતા રહો ૭થી ૮ મિનિટ થશે હાથમાં લઈને નુડલ્સ ચેક કરી લો કે ચડી ગયા છે કે નહીં જો થઈ ગયા હોય તો એને ઠંડા પાણીમાં નાખી દો
- 2
પછી એક ચાયણીમાં કાઢી લો હવે તેને ઠંડા થવા દો
- 3
હવે એક કડાઈ લો તેમાં તેલ ગરમ મૂકો ત્યારબાદ તેમાં કોબી ગાજર ડુંગળી ના લાંબા સમારેલા કટકા નાખો પછી તેમાં થોડું મીઠું રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ સોયા સોસ નાખો થોડીવાર પછી તેમાં વિનેગર
- 4
અડધી ચમચી નાખો ટોમેટો સોસ નાખો તે ચડી ત્યાં સુધી હલાવો ચડી જાય પછી તેમાં મરચાની ભૂકી ગરમ મસાલો નાખીને હલાવી દો પછી તેમાં બોઇલ કરેલા નુડલ્સ ઉમેરો બરાબર હલાવી નાખો તો તૈયાર છે વેજ નુડલ્સ જો તમારે મરચાની ભૂકી કે ગરમ મસાલો નાખવો હોય તો બી ચાલે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#CookpadTurns6Birthday party dish🎂🎂🎂🎂🎉🎉🎉🎉#MBR5Week5 Falguni Shah -
સેઝવાન હક્કા નુડલ્સ (Schezwan Hakka Noodles Recipe In Gujarati)
#goldenapron3#week6#એપ્રિલ Heeta Vayeda -
-
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..#GA4#Week2#cookpadindia Hiral -
-
-
-
-
-
હક્કા નુડલ્સ
#RB2#Week2 બાળકો ને નુડલ્સ પ્રિય હોય છે, મારાં બન્ને દીકરા મિહિર અને ઋતુધ્વજ ને હક્કા નુડલ્સ ખૂબ ભાવે છે Bhavna Lodhiya -
-
-
-
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે બધા kids ની ફેવરિટ હોય છે..#સપ્ટેમ્બર Payal Desai -
-
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
બાળકોની હંમેશા ચાઈનીઝની ડિમાન્ડને સંતોષવા કોઈ વાર બનતા હક્કા નુડલ્સ. Dr. Pushpa Dixit -
-
નુડલ્સ (Noodles Recipe in Gujarati)
#GA4#WEEK2#નુડલ્સ (NOODLES)#સેઝવાન નુડલ્સ 😋😋🍜🍜જીભનો ચટકો એટલે ચાઈનીઝ વાનગીઓ.આ વાનગીઓ એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.નાન મોટા દરેક વ્યક્તિની મનપસંદ આ વાનગીઓ છે..😋😋🍜🍜 Vaishali Thaker -
-
More Recipes
ટિપ્પણીઓ (2)