રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટ તથા રવાનો લોટ લઇ એક નોનસ્ટિક પેનમાં બંનેને શેકી લો તેને ઠંડા થવા દો ત્યારબાદ તેમાં દહીં મીઠું ધાણાભાજી ચીલી ફ્લેક્સ સાજીના ફુલ પર લીંબુનો રસ નાખી અડધી કલાક રહેવા દો
- 2
હવે મસાલાની સામગ્રી લો એક કડાઈમાં તેલ મૂકી જીરું નાખી તેમાં બાફેલા બટેટા મકાઈના દાણા ગાજરનું છીણ લીલુ મરચું ધાણાભાજી મીઠું ગરમ મસાલો ખાંડ લીંબુનો રસ મરચું પાવડર નાખી મિક્સ કરો થોડીવાર રહેવા દો તૈયાર છે સેન્ડવીચ માં ભરવાનો મસાલો
- 3
હવે ગેસ પર સેન્ડવીચ થાય તેઓ સેન્ડવીચ ટોસ્ટર લો તેમાં તેલ લગાડો અને તૈયાર થયેલું ખીરું પાથરો થોડીવાર રહેવા દો
- 4
ત્યારબાદ તેના પર તૈયાર કરેલો મસાલો ભરો અને ફરી ખીરું પાથરો બંને સાઈડ સેન્ડવીચ ચડવા દો ત્યારબાદ તેમણે એક થાળીમાં કાઢી લો
- 5
એક સર્વિંગ પ્લેટમાં ઘઉંના લોટની સેન્ડવીચ કાઢી લો અને ટમેટા સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટાં બટેટા નુ શાક(tamato bateka nu saak recipe in Gujarati)
#goldenapron3#week 12 Nehal Pithadiya -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ