રાંધવાની સૂચનાઓ
- 1
સીંગો ને કાપી લેવી
- 2
ચણાના લોટમાં મરચું પાવડર ધાણાજીરું પાવડર મીઠું લીંબુ તેલ ગરમ મસાલો ધાણાભાજી નાખી ભરવા નો મસાલો તૈયાર કરો
- 3
બધી શીંગોમાં મસાલો ભરો
- 4
પછી તેને બાફવા મુકો
- 5
બફાઈ ગયા પછી તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી વઘાર કરો
- 6
ત્યાર પછી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11706251
ટિપ્પણીઓ