કર્ડ સેન્ડવીચ

mamta dave
mamta dave @cook_20940920

કર્ડ સેન્ડવીચ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
2 વ્યક્તિ
  1. 1વાટકી દહીંનો મસ્કો
  2. 2 ચમચીમેયોનીઝ
  3. અડધું નંગ કેપ્સીકમ
  4. 1નાનકડું ગાજર
  5. 1 ચમચીમરી પાવડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1 ચમચીચીલી ફ્લેક્સ
  9. 1વાટકી ચીઝનું છીણ
  10. બટર શેકવા માટે
  11. 4નંગ બ્રેડ
  12. ૧ નાની વાટકી પનીરનું છીણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કોટનના કપડામાં દઈને ફ્રીઝરમાં ગાંઠ બાંધીને બે કલાક માટે દહીંનો મસ્કો થવા માટે મૂકી દો

  2. 2

    ત્યારબાદ તે દહીમાં મેયોનીઝ ગાજર કેપ્સીકમ એડ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં મરી પાઉડર મીઠું ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરીને તેને મિક્સ કરો ત્યારબાદ તેમાં પનીરનું છીણ એડ કરો

  4. 4

    ત્યારબાદ આ મિશ્રણને બ્રેડ ની ઉપર પાથરો અને તેની ઉપર ચીઝ નાખો

  5. 5

    ત્યારબાદ તેને ઉપર બટર નાંખી અને તેને ગ્રીલ કરી દો પછી તેને ટમેટો સોસ ને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mamta dave
mamta dave @cook_20940920
પર

ટિપ્પણીઓ

Similar Recipes