મસાલા કાજુ પનીર સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને ચોરસ કટકા કરી લો પછી તેમાં લાલ મરચું પાવડર હળદર ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું કસૂરી મેથી અને બાંધેલું દહીં નાખીને બરાબર મિક્સ કરી લો અને તેને અડધો કલાક રહેવા દો
- 2
પછી એક કડાઈમાં તેલ અને ઘી મૂકો પછી તેમાં ગરમ થાય એટલે કાજુના ટુકડાને તળી લો અને તેને બહાર કાઢીને પછી તેમાં જ બધા જ ખડા મસાલા નાખો અને જીરું નાખીને સમારેલી ડુંગળી નાખો થોડીક ગુલાબી રંગની થાય એટલે તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો પછી તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર કિચન કિંગ મસાલો ગરમ મસાલો આ બધું મિક્સ કરો થોડીવાર ચડી જાય એટલે તેમાં બે ચમચી મલાઈ અને બે ચમચી કાજુની પેસ્ટ ઉમેરો અને ૫ થી દસ મિનિટ સુધી સાંતળો
- 3
બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં તળેલા કાજુ ઉમેરો અને બીજા એક પેનમાં મેરીનેટ કરેલો પનીર ને ચારે બાજુ સાંતળી લો અને પછી તેને આ ગ્રેવી ની અંદર ઉમેરો અને બરાબર હલાવો પછી તેમાં એક ચમચી કસુરી મેથી ઉમેરો અને સ્વાદ મુજબ મીઠું પણ નાખો તૈયાર છે તમારો મસાલા કાજુ પનીર અને તેને પરાઠા અને નાન સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujarati Hetal Manani -
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર અંગુરી
અહીં મેં પંજાબી સ્ટાઈલ પનીર અંગુરી બનાવી છે જે સવારમાં ખુબ જ સરસ છે અને પરોઠા અને રોટલી સાથે લઈ શકાય છે#goldenapron#post 13 Devi Amlani -
-
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
પનીર ટીકા મસાલા એક પંજાબી ડિશ છે જેને તમે નાન, રોટલી અને પરોઠા જોડે ખાઈ શકો છો#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ1 Nayana Pandya -
-
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ