લીલી ચોળી બટેટા નું શાક.

Leena Sharad Rupareliya
Leena Sharad Rupareliya @cook_21173089
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ લીલી ચોળી
  2. 2મીડીયમ સાઈઝ ના બટેટા
  3. ગાર્નિશ માટે થોડી કોથમરી
  4. ૪,૫ પાવરા તેલના વઘાર માટે
  5. ચપટીરાય જીરું હિંગ
  6. 4પાવરા તેલ વઘાર માટે
  7. 1 ચમચીમરચું પાવડર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. ૧/૪ ચમચી હળદર
  10. ૧/૨ ચમચી નીમક
  11. ચપટીતજ લવિંગ નો પાવડર ઉમેરો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોળી બટેટા ને ધોઈ લો પછી ચોળી ને ઝીણી અને બટેટા ને છાલ ઉતારી ને ઝીણું સમારી લો... પછી તેને કુકર માં તેલ મૂકી રાઈ હિંગ નાખી વઘાર કરો...

  2. 2

    ત્યારબાદ તેને તેલમાં સાંતળો પછી તેમાં ઉપર પ્રમાણે ના બધા મસાલા ઉમેરીને ધીમા તાપે સાંતળો પછી તેમાં થોડું પાણી નાખીને બરાબર હલાવી લો...

  3. 3

    પછી કુકર માં બે સીટી વગાડો ત્યારબાદ કુકર ઠરે પછી ખોલી ને હલાવી લો અને પછી એક બાઉલમાં કાઢીને કોથમીર થી સજાવો.... તો લો તૈયાર છે સ્વાદિષ્ટ લીલી ચોળી બટેટા નું શાક....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Leena Sharad Rupareliya
Leena Sharad Rupareliya @cook_21173089
પર

ટિપ્પણીઓ

Similar Recipes