Spicy ફ્રાય મસાલા ભીંડી

#goldenapron3.0
#વીક 15
#જૂન
#માઇઇબુક પોસ્ટ
# father favourite recipe
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા અને ભીંડી કટીંગ કરીલો ફોટો માં આપેલી છે તે મુજબ પછી ડુંગળી ટામેટાં ઝીણા કાપી લો અને લસણ ને ખાંડણીમાં ખાંડી લો
- 2
હવે બટેટાને સરખી રીતે ધોઈ લો એક પેનમાં તેલ રાખો તળવા માટે બટેટા નાઘો તળવા માટે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખતા જાઓ એટલે બટેટામાં મીઠું લાગી જાય આપણે ચિપ્સ ને જેમ તળિયે છીએ એવી રીતે તળી લો બટેટા અને ભીંડી નેભી તળી લો
- 3
હવે એક પેનમાં લો એમાં થોડું તેલ નાખો બે ચમચી જેટલું કારણ કે ઓલરેડી આપણે તેલમાં તળેલા છે તેલમાં ડુંગળી નાખો પહેલા ચડી જાય એટલે તેમાં લસણ નાખો કુટેલુ પછી તેમાં મસાલા નાખી દો હળદર ધાણાજીરું મરચાની ભૂકી અને મીઠું થોડુંક જ નાખજો કારણ કે આપણે તળવા ટાઈમે એમાં મીઠું બધામાં ઉમેર્યું છે ડુંગળી ટામેટાં જેટલું જ મીઠું એડ કરજો હવે તેને એકદમ મિક્સ કરી લો અને ચડવા દો ચડી જાય પછી તેમાં બધા બટેટા અને ભિન્ન ડીજે ફ્રાય કરેલી છે એ નાખી દો
- 4
હવે સરખી રીતે મિક્સ કરી લો અને બે મિનિટ ઢાંકીને રાખી દો કે મસાલા એને લાગી જાય સરખા હવે ઉપરથી પીસેલું જીરું થોડુંક ખાતો અને કોથમરી છાંટી દો
- 5
તૈયાર છે તમારું spicy fry masala bhindi તમે તેને રોટલી સાથે તો ખાય જ શકશો પણ તેને ભાત સાથે ભી ખાઈ શકશો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ગોલ્ડન એપ્રોન ૩.૦#વીક ૧૨#જૂન#માઈફર્સ્ટ રેશીપી#વીકમીલ૧ Sheetal mavani -
બટર મસાલા મેગી(butter masala maggie in Gujarati)
#goldenapron૩.૦#વીક ૩#જૂન#માઇઇબુક પોસ્ટ Sheetal mavani -
-
-
-
-
-
-
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
-
-
-
-
-
સ્પાઈસી સ્ટીમ રવા પેટીસ (spicy steam rava patties recipe in Gujarati)
#વીકમીલ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૮મિત્રો બટાકા ની તળેલી પેટીસ તો બધા જ ખાતા હશે. પણ મેં આજે હેલ્દી એન્ડ સ્પાઈસી રવા ની સ્ટીમ પેટીસ બનાવી છે.તો મિત્રો ચાખી તો નહીં શકો પણ જોઈ ને કહેજો કે કેવી બની છે. REKHA KAKKAD -
-
-
સ્પાઈસી પ્યાઝ સમોસા(spicy payaz samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 7#વિક્મીલ1 #પોસ્ટ 3 #સ્ટીમ અથવા ફ્રાઈડ milan bhatt -
-
-
-
-
-
-
-
ભીંડી ઠેચા (Okra Thecha Recipe in Gujarati)
#SVC#bhindithecha#bhindachutney#thecha#cookpadgujaratiઠેચા એ મહારાષ્ટ્રની એક પ્રખ્યાત ચટણી છે. તીખાશ, ખટાશ અને ખારાશ નો સંતુલિત સ્વાદ એટલે ઠેચા. ઠેચામાં લીલા મરચાં, કોથમીર, લસણ અને જીરૂ એ મુખ્ય સામગ્રી છે. પરંપરાગત રીતે આ તમામ સામગ્રીને એક ખલમાં લઈ કુટવામાં આવે છે. આજે મેં અહીં ભીંડાનાં ઠેચાની રેસિપી શેર કરી છે જે શાક કરતાં પણ વધારે સ્વાદિષ્ટ લાગે છે. ભીંડી ઠેચાને થેપલાં, ભાખરી, પૂરી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. Mamta Pandya -
-
સ્પાઈસી ફુદીના આલુ (spicy mint aalu recipe in gujarati)
#goldenapron3 #week18 #chili #puzzle world contest challenge Suchita Kamdar -
More Recipes
ટિપ્પણીઓ (2)