ચોળી બટેટાનું શાક (choli bateta sabzi recipe in gujarati)

Suchita Kamdar @suchita_1981
ચોળી બટેટાનું શાક (choli bateta sabzi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોળી ને સરખી રીતે ધોઈ ને સમારી લો. બટેટા ની છાલ કાઢી લો.હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે હિંગ નાખી ને સમારેલું શાક નાખી ફુલ ગેસ ૧૦ મિનીટ ફ્રાય કરો.
- 2
હવે ધીમાં તાપે ઢાંકણ ઢાંકી ને થવા દો. થોડું શાક ચઢી જાય એટલે બધા મસાલા જેમ કે લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું નાખી ને ફરીથી ૫ મિનીટ ફ્રાય કરો.જેથી બધાં મસાલા મિક્સ થઈ જાય. લાસ્ટ માં સમારેલા ટામેટા એડ કરી દો.
- 3
૨ મિનીટ પાછું ફ્રાય કરો તૈયાર છે આપડું ગુજરાતીઓનું ફેવરિટ એવું ચોળી બટેટા નું શાક તેને રોટલી પરોઠા,ભાત સાથે સર્વ કરો. કોથમીર થી સજાવો.
Similar Recipes
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (corn masala sabzi recipe in gujarati)
#મોમ # રેસિપી કોન્ટેસ્ટ# મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૧૦ Suchita Kamdar -
મસાલા ક્રિસ્પી આલુ ચિપ્સ (masala krispy aalu chips recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ #પોસ્ટ_2 Suchita Kamdar -
પનીર કોર્ન ચીઝ પીઝા (paneer corn cheez pizza recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ , ડોમીનોઝ સ્ટાઇલ પીઝા 🍕#પોસ્ટ_૭ Suchita Kamdar -
-
-
લીલી ચોળી બટેટાનું ગ્રેવીવાળું શાક
#શાકહેલ્ધી અને પોષણયુક્ત તમે પણ બનાવવાની લીલી ચોળી અને બટેટાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
દૂધી હલવા કેક (Dudhi halwa cake recipe in gujarati)
#મોમ #રેસિપી કોન્ટેસ્ટ # મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૮ Suchita Kamdar -
-
🍃બાફેલી ચોળી નું શાક 😋
#શાક🌷 મિત્રો આપણે લીલી ચોળી નું શાક કુકરમાં કે છુટ્ટું વઘારતા હોય છીએ.. આજે હું તમને બાફેલી ચોળી નું શાક બનાવવાની રીત જણાવીશ..આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે 😋 Krupali Kharchariya -
ડુંગળી બટેટાનું શાક(dugli bateta nu shak recipe in gujarati)
#goldenapron3 #week16 , ONION #puzzle world contest Suchita Kamdar -
-
ચોળી નું શાક (Green Chawli sabzi recipe in Gujarati)
#TT1#cookpad_guj#cookpadindiaઘાટા લીલા રંગ ની,12 થી 30 cm લાંબી ચોળી આખું વર્ષ મળે છે. આછા લીલા રંગ ના બી થી ભરેલી ચોળી ની સિંગ ની લંબાઈ ,જગ્યા પ્રમાણે નાની મોટી હોઈ શકે છે.બહુ ઓછી કેલેરી અને વિટામિન એ અને સી થી સમૃદ્ધ ચોળી માં એન્ટીઓક્સીડેન્ટ ની સાથે ફાયટો કેમિકલ્સ પણ છે જે સારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તાજી, કૂણી અને કડક ચોળી ને શાક માટે પસંદ કરવી જોઈએ.આજે રોજિંદા ભોજન માં બનતું સાદું ચોળી નું શાક બનાવ્યું છે.. Deepa Rupani -
ચોળી તૂરિયાનું શાક
#લીલીપીળીઘણા લોકોને તૂરિયાનું શાક નથી ભાવતું હોતું પણ જો આ રીતે ચોળી સાથે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તૂરિયાએ ઘણા રોગોનો રામબાણ ઈલાજ કરતું શાકભાજી છે. Nigam Thakkar Recipes -
-
-
ચોળી મેથી નું શાક (Choli Methi Shak Recipe In Gujarati)
#RC4દરેક હેલ્થી ગ્રીન શાક ની જેમ ચોળી નું શાક પણ બહુ જ હેલ્થી છે..ચોળી માંથી ઘણી રેસિપી થાય છે પણ આજે મે શાક જ બનાવ્યું છે.. Sangita Vyas -
સોલાહપુરી ચેવડો
#મધર્સ ડેમારી મમ્મી પાસેથી આ ચેવડો બનાવતા શીખી છું. આશા છે આપને પસંદ પડશે! Krupa Kapadia Shah -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ..... મારા મમ્મી મારા માટે બનાવતા Uma Lakhani -
-
ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in gujarati)
#મોમમારા દીકરાનું ફેવરીટ મધસઁ ડે સ્પેશિયલ . Sonal Suva -
ગલકા અને ચોળી નું શાક (Galka Choli Shak Recipe In Gujarati)
# બધા ના ઘરે ચોળી અને રીંગણ નું શાક બનતું હોય છે પણ અમારા ઘરે ચેન્જ માટે હું ગલકા ચોળી નું શાક પણ બનાવું છું.જે એકદમ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen. -
ચોળી કાકડીનું શાક (Choli cacumber Sabji recipe in Gujarati) (Jain)
#Tt1#cholinushak#kakadi#cookpadGujarati#CookpadIndia#Jain સામાન્ય રીતે ચોળી નું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે. મારા ત્યાં ચોળી સાથે કાકડી ઉમેરીને પણ ચોળી નું શાક બનાવવામાં આવે છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12475280
ટિપ્પણીઓ (9)