કેસર જલેબી

Ranjanben Mehta
Ranjanben Mehta @cook_22318886

#MC
#એપ્રિલ

કેસર જલેબી

#MC
#એપ્રિલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મેંદાનો લોટ
  2. ૨૦૦ ગ્રામ ખાંડ ચાસણી સાથે
  3. ૧૫૦ગ્રામ દહી આથા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદાનો લોટ અને દહી લો. બે કલાક મેંદા અને દહીને મિકસ કરવાના. આથો આવી ગયા પછી કડાઈમાં ઘી નાખીને જલેબી તળવાની આવી રીતે જલેબી તૈયાર થઈ જશે.

  2. 2

    બે તારી ચાસણી લેવાની જલેબી તળિયા પછી ચાસણીમાં નાખવાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ranjanben Mehta
Ranjanben Mehta @cook_22318886
પર

ટિપ્પણીઓ

Similar Recipes