નાનખટાઈ(Nankhatai Recipe in Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#કૂકબુક
અલગ અલગ ફલેવર ની બનતી હોય છે આજે ઈલાયચી અને ચોકલેટ ફ્લેવર્સ ની બનાવી છે.

નાનખટાઈ(Nankhatai Recipe in Gujarati)

#કૂકબુક
અલગ અલગ ફલેવર ની બનતી હોય છે આજે ઈલાયચી અને ચોકલેટ ફ્લેવર્સ ની બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨૦_૨૫
  1. ૨૫૦ ગ્રામ મેંદાનો લોટ
  2. ૨૦૦ ગ્રામ ઘી
  3. ૨૫૦ ગ્રામ ખાંડ: દળેલી
  4. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. ચપટીબેકિંગ સોડા
  6. ચપટીઇલાયચી પાઉડર
  7. ૧ સ્પૂનકોકો પાઉડર
  8. બદામ પિસ્તા કતરણ ગાર્નિશ માટે
  9. ૧_૨ ચમચી રવો
  10. ૧ ચમચીચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદાને ચાળી લો. ત્યારબાદ એક બાઉલ માં ઘી અને ખાંડ લઈ હાથ થી ખૂબ જ ફેંટો.

  2. 2

    ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખીને ફરીથી ફેંટો.

  3. 3

    ત્યારબાદ તેમાં ધીમે ધીમે મેંદા ના લોટ નાંખી અને મિક્સ કરતું જવું,અને તેમાં સોજી અને ચણાનો લોટ પણ નાખી દેવો અને બધું મિક્સ કરી અને સરસ નાના-નાના બોલ્સ બનાવી લેવા, કાજૂ પિસ્તા ઉપર લગાવો ઓવનને ૧૮૦ ડિગ્રી પર પ્રી હિટ કરી ૧૦_૧૫ મિનિટ બેક કરો

  4. 4

    ચોકલેટ માટે :- નાનખટાઈ ના લોટ ના બે સરખા ભાગ કરી લેવા એક ભાગ માં કોકો પાઉડર નાખીને મિક્સ કરી લેવું ત્યાર બાદ તેના નાના બોલ્સ બનવા બંને ના એક એક બોલ્સ ચોકલેટ ને એક પ્લેન એમ લઇ ફ્લાવર ની જેમ ગોઠવી રાઉન્ડ કરી લેવાનું હાથ ની મદદ થી પછી બેક કરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

Similar Recipes