સીંગદાણા નો મેસુબ

reena
reena @cook_22190361

સીંગદાણા નો મેસુબ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિન્ટ
5 વ્યક્તિ
  1. 1 કપમલાઈ
  2. 1 કપખાંડ
  3. 1 કપસીંગદાણા નો ભૂકો
  4. 2 ચમચીઘી
  5. 5-6બદામ

રાંધવાની સૂચનાઓ

15 મિન્ટ
  1. 1

    પેલા સીંગદાણા નો ભૂકો કરી લો. પછી 3 વસ્તુ 1:1:1 ના ભાગ માં લઇ લો.

  2. 2

    હવે 3 ને એક લોયા માં ઉમેરો અને ધીમે ધીમે મલાઈ અને ખાંડ ને ઓગાળો. એક જ સરકલ માં હલવાનું.

  3. 3

    ધીમે ધીમે હલાવશો એટલે સીંગદાણા માંથી ઘી છૂટું પડશે. જો ઘી ઓછું લાગે તો 2 ચમચી અત્યરે ઉમેરી દેવાનું.

  4. 4

    હવે એક ડીશ માં ઘી લગાવી ગ્રીસ કરો અને પછી મેસુબ ઢારી દિયો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
reena
reena @cook_22190361
પર

Similar Recipes