બટેટા ની જલેબી

Diya Vithalani @cook_21164068
રાંધવાની સૂચનાઓ
- 1
ઔથી પહેલા બટેટા નો માવો કરી.તેમા દહી અને તપકીર ઉમેરવા. મિશ્રણ તૈયાર કરી.5 મીનીટ રહેવા દેવું.ધી ગરમ કરી જલેબી તળી લેવી. ખાંડ ની ચાસણી કરવી.ચાસણી માં એલચી પાવડર ઉમેરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ જલેબી(ફરાળી) (aalu jalebi recipe in gujarati)
# આલુઆ જલેબી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી રસદાર તેમજ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ જલેબી 15 મિનિટ માટે રેડી થઈ જાય છે તો ક્યારેક ફરાળમાં ઇન્સ્ટન્ટ બનાવવી હોય તો પણ સારી લાગે છે આ જલેબી નાના-મોટા સૌને ખૂબ પસંદ પડશે કેમકે potato crispy થઇ ગઇ હોવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે્્ parita ganatra -
જલેબી (ઇન્સ્ટન્ટ જલેબી)
#લંચ રેસીપી#Cooksnap Challangeમેં આથો લાવ્યા વગર ફટાફટ રીત થી જલેબી બનાવી છે તો ચાલો...એકદમ ક્રિસ્પી લાગે છે તેને રબડી સાથે ખાવા ની પણ બહુ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
-
-
જલેબી (Jalebi recipe in gujarati)
મારા બંને બાળકો ને જલેબી બહુજ ભાવે છે તો તેના માટે હું જ્યારે તે ને મન. હોય ત્યારે હું બનાવું છું અને તે ખુબજ હોશ થી ખાઈ છે Asha Dholakiya -
કેસર રબડી વિથ જલેબી
#લીલીપીળી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી નાના તથા મોટા બધાની પ્રિય. Suhani Gatha -
-
ઉમાલી
#નોનઇન્ડિયન આ રેસીપી બહુ જ સરસ લાગે છે." ઉમાલી" સાઉદી અરેબિયા ની મીઠાઈ છે. કેક તો બધા બનાવીને ખાય પણ આ વાનગી બહુ જ સરસ છે.એકવાર જરૂર થી બનાવજો આ રેસીપી મીઠાઈ માટે બહુ જ સરસ છે. Urvashi Mehta -
-
-
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah -
-
-
-
-
-
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11823867
ટિપ્પણીઓ