રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. ૧/૨ કપ બેસન લોટ
  2. 2 ટેબલ સ્પૂનચોખા લોટ
  3. 2 ટેબલ સ્પૂનઘઉં લોટ
  4. તળવા માટે તેલ
  5. ૧/૨ ટેબલ સ્પૂન હળદર
  6. સ્વાદ અનુસારસ્પૂન મિર્ચ પાવડર
  7. સ્વાદ અનુસારનમક
  8. ૧/૨ ટેબલ સ્પૂન સોડા
  9. ૧/૨ ટેબલ સ્પૂન હિંગ
  10. ચાટ મસાલો
  11. ૧/૨ કપ પાણી
  12. 2 કપસીંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જણાવ્યાનુસાર ત્રણે પ્રકાર માં લોટ લઈ લેવા અને એમાં જણાવ્યાનુસાર મસાલો નાખી વ્યવસ્થિત મિક્સ કરી દેવું

  2. 2

    ત્યારબાદ સીંગ એડ કરી તેના પણ ૨ ટેબલ સ્પૂન તેલ નાખી આ રીતે યોગ્ય હાથે મિક્સ કરી દેવું

  3. 3

    ત્યારબાદ થોડા થોડા અંતરે પાણી નાખતા જઉં. (ધ્યાન રાખવું બઉ પાતળું ના થઈ જાય)

  4. 4

    બાદ માં તેલ ગરમ કરી એક એક સીંગ તેલ માં પડે એ રીતે તેલમાં તળતા જઉં.

  5. 5

    અંત માં ચાટ મસાલો સ્વાદાનુસાર લઈ અને છાંટી આપ સ્વાદ માણી શકો છો સીંગ ભજીયા નો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankit A Chauhan
Ankit A Chauhan @cook_22109507
પર
Bhuj Kutch

Similar Recipes