રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજિટેબલ ને સાથે કાપીને એક ડિશ માં રેડી કરવા.
- 2
હવે દાળ અને ચોખા ને ૨ કલાક માટે પલાળી ને રાખવા.અને પછી ચોખા પાણી થી ધોઈ લેવા.
- 3
હવે એક કઢાઈ માં તેજ પત્તા અને ઈલાયચી નાખીને તેને શેકવી.
- 4
હવે તેમાં લસણ અને ગ્રીન ચીલી નાખીને તેને ૨ મિનિટ શેકવું.
- 5
હવે તેમાં બધા વેજિટેબલ નાખીને તેને ૩ મિનિટ માટે શો તે કરવા.
- 6
હવે તેમાં બધા મસાલા એડ કરીને તેને તેની સાથે મિક્સ કરવા.
- 7
હવે તેમાં ૨ ગ્લાસ પાણી નાખવા.
- 8
હવે તેમાં દાળ અને ચોખા એડ કરવા
- 9
હવે તેમાં દાળ અને ચોખા નાખી ને તેને બરાબર મિક્સ કરવા.
- 10
હવે તેને ૧૫ મિનિટ માટે કવર કરીને તેને બાફવા દેવી.
- 11
હવે રેડી છે મસાલા ખીચડી તેને ઉપર ધાણા નાખીને મિક્સ કરીને ગરમ ગરમ સર્વ કરવું.
- 12
Similar Recipes
-
સેઝવાન ખીચડી
#ખીચડીખીચડી તો બધા બનાવતા જ હોઈ છે પણ હું આજે નવી રીતે ખીચડી બનાવીશું ચાઇનિસ રીતે આજે ખીચડી બનાવીશું જેનું નામ છે સેઝવાન ખીચડી અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
મેક્સિકન ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કિવનોઆ-દાળ ખીચડી
#ખીચડીસ્વાદિષ્ટ, પૌષ્ટિક, લો કેલરી,વન પોટ મીલ..તંદુરસ્ત રહેવા માટે...કિવનોઆ , મોગર દાળ , મિક્સ વેજીટેબલ સાથે બનાવેલ આ પ્રોટીન સ્ત્રોત આહાર......કિવનોઆ-દાળ ખીચડી. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
બિરયાની મેગી મસાલા
#લીલીપીળીઆજ ના સમય માં મેગી એ તો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને બધા લોકો બનાવતા જ હોઈ છે અને મે પણ આજે મેગી બનવાનું વિચાર કર્યો પણ આ એક નવી રીતે મેગી બનાવી છે મે જે એકદમ બિરયાની ટેસ્ટ આપશે અને બધા જ બિરયાની સામગ્રી નો યુઝ કરીને બનાવી છે જે લોકો ને બિરયાની ભાવે પણ રાઈસ હોવાથી ખાવાનું અમુક લોકો અવોઈડ કરે છે તે લોકો બિરયાની નો ટેસ્ટ મેગી માં લઇ ને પણ આનંદ માણી શકે છે. તો તમે પણ જરૂર થી બનાવજો બિરયાની મેગી મસાલા . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
દાળ મખની જૈન
#જૈનદાળ મખની આ ખૂબ જ હેલ્થી છે. કારણ કે દાળ માંથી ખૂબ એવું સારા પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે. અને મખની નામે છે એટલે અમાં બટર નો ઉપયોગ તો ખૂબ બધું પ્રમાણ માં થઇ છે પણ પયોર જૈન છે જે આ લોકો બટર પણ બહાર નું અવોઇડ કરે છે જેથી આ રેસિપી માં ઘી માં બટરી ફ્લેવર્સ આપીને બનાવમાં આવેલ છે જે ખૂબ જ સારી ટેસ્ટ માં લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
તવા કુલ્ચા પીઝા (Tawa Kulcha Pizza Recipe In Gujarati)
#cookpadindiaCookpadgujaratiતવા કુલ્ચા પીઝા Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10990158
ટિપ્પણીઓ (4)