ક્રિસ્પી ઓનીઓન રીંગ
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ને રીંગ આકાર મા કાપી લો.
- 2
એક બાઉલ મા મેંદો, કોર્ન ફ્લોર,નમક સ્વાદ મુજબ, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર લઈ પાણી નાખી મિક્સ કરો.
- 3
ડુંગળી ની રીંગ બેટર મા નાખી ગરમ તેલ માં તળી લો ક્રિસ્પી થાય ત્યાં સુધી. સર્વિંગ પ્લેટ માં લઇ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ક્રિસ્પી પોટેટો રીંગ
#goldenapern3#weak7#potatoહેલો, ફ્રેન્ડ્સ મેં બટેટામાંથી સ્નેક્સ રેસીપી બનાવી છે આ રેસિપી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી બની છે . જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
-
સ્ટીમ્ડ મંચુરિયન ફ્લાવર
#તકનીક#Fun&Food સ્ટીમ્ડ મંચુરિયન ફ્લાવર રેસિપી હેલથી ની સાથે સાથે સ્વાદ મા પણ ટેસ્ટી છે. Daya Hadiya -
-
-
-
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
-
-
-
ચીચું ચટપટા બાઈટ્સ
#રાઈસ#ફયુઝનબીટ કોથમીર નાં બેસન બેબી ચિલ્લા અને ચોખાના લોટ ની ખિચી નું નવું નજરાણું... ચીચું. ખૂબ જ પૌષ્ટિક અને હળવો નાસ્તો. સાંજે બાળકો અને નાના મોટા સૌને ભાવે તેવું. dharma Kanani -
-
-
-
-
-
-
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
ક્રિસ્પી રાઈસ બાસ્કેટ્સ
#રાઈસમેંદા અને ઘઉં નાં લોટ નાં બાસ્કેટ તો બનાવતા જ હસો બધાં પણ આજે મૈ ચોખાના લોટ નાં બાસ્કેટ બનાવ્યા છે. ખાવા માં ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે. સ્ટફિંગ કર્યા વીના પણ ખાઇ શકાઈ. બાળકો ને ખૂબ જ ભાવશે. dharma Kanani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10615517
ટિપ્પણીઓ