ઘઉં નો લોટ અને રવા ની ઈડલી
#goldenapron3 week 13 puzzle word #onepot
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘઉં નો લોટ અને રવો મિક્સ કરો તેમાં ખાવાનો સોડા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. અને ગરમ પાણી નાખી ઈડલી જેવું ખીરું તૈયાર કરો.
- 2
પછી મરી નો ભૂકો,આદુ મરચા ની પેસ્ટ અને લીંબુ નો રસ નાખો. ખીરા ને પંદર મિનિટ ઢાંકી ને મૂકી દો.
- 3
ઢોકળ્યા મા પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો.ઈડલી બનાવવા ના મોલ્ડ માં તેલ લગાવી ખીરું નાખો અને dhokalya મા મુકી ઢાંકણું ઢાંકી ૧૫ મિનિટ બાફવા દો. ઈડલી થઈ છે કે નહિ તે ચપ્પુ ની મદદ થી ચેક કરો.થઈ જાય એટલે સરવિંગ પ્લેટ માં લઇ મેથીયા સંભાર અને સીંગતેલ સાથે મજા માણો.
- 4
ઈડલી ના ચાર ટુકડા કરી તેના પર મેથીયો તીખો સંભાર છાંટો અને તેના પર સિંગતેલ પણ નાખો...અને ગરમ ગરમ ઈડલી ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સ્વીટ સોલ્ટી બિસ્કિટ ભાખરી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪 Kamlaben Dave -
દૂધીનો હલવો(dudhi na halvo recipe in Gujarati)
#Goldenapron3 week 23 puzzle word #vrat Upadhyay Kausha -
-
ફુદીના ફલેવર પાણીપુરી નું પાણી(pudina flavour panipuri nu pani in Gujarati)
#goldenapron3 #week 23 puzzle word pudina#માઇઇબુક #post20 Parul Patel -
-
વોટર મેલોન જ્યૂસ (water melon juice recipe in gujarati)
#goldenapron3 #week 20 puzzle word juice Parul Patel -
ઘઉં ના લોટ અને ગોળ ના ડોનટ્સ
#goldenapron3#WEEK 7#PUZZLE WORD : JAGGERYમારી બન્ને દીકરી ને ડોનટ્સ ખૂબ જ ભાવે...પણ મેંદા ના ડોનટ્સ એમની માટે ઘણા સારા નહિ એમ વિચારી મેં ઘઉં ના લોટ ના ડોનટ્સ બનાવ્યા છે... અને એ ડોનટ્સ ને મારી દીકરી સ્વરા એ સજાવ્યા છે.....આશા છે કે આપ સૌ ને પસંદ આવશે..... Binaka Nayak Bhojak -
-
પડવાળી રોટલી (padvari rotli recipe in Gujarati)
#રોટીસ #goldenapron3#week 18 #puzzle word roti. Hetal Vithlani -
-
-
ચોકલેટ બ્રાઉની (chocolate brownie recipe in Gujarati)
#goldenapron3# week 20 # puzzle word- chocolate Hetal Vithlani -
-
-
-
રોઝ મોઇતો લેમોનેડ (Rose Mojito Recipe In Gujarati)
#goldenapron3 #week20 , JUICE #puzzle word contest Suchita Kamdar -
-
-
ઘઉં ના લોટ નો શિરો
#વિકમીલ2 #સ્વીટ #Goldenapron3 #week-19 puzzel word-ghee આ શિરો ઝડપી, ટેસ્ટી અને સૌ નો ભાવતો શિરો છે.. મારા ભાભી ના હાથે બનાવેલ શિરો મને બહુ ગમે..એમની રીત મુજબ જ બનાવ્યો છે Tejal Vijay Thakkar -
-
-
ઘઉં નો લોટ રવા ના લાડવા (wheat flour and sooji laddu recipe in gujarati)
#goldenapron3 #week 19 Prafulla Ramoliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12153788
ટિપ્પણીઓ