શેર કરો

ઘટકો

  1. 6નંગ ચીકુ
  2. 4ચમચી ખાંડ
  3. ૭૫૦ મિલી દૂધ
  4. 2નંગ એલચી
  5. ટુકડા બરફ ના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચીકુ ધોઈ સમારી ને અલગ રાખો. એલચી ફોલી ખાંડીને તૈયાર કરો. દૂધ તપેલીમાં રાખો. તેમાં ખાંડ ઉમેરો. એલચી ઉમેરવાથી મસ્ત ટેસ્ટ આવે છે

  2. 2

    બધા ઘટકો ભેગા કરી બ્લેન્ડર માં બ્લેન્ડ કરો ચીકુ શેક તૈયાર છે. બરફ ના ૨ ટુકડા ઉમેરીને ગ્લાસ ભરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

Similar Recipes