રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ શક્કરટેટી
  2. 1 ચમચીખાંડ
  3. ૧/૪ ચમચી એલચી નો પાવડર
  4. 1 કપદૂધ
  5. 4-5બરફ ના ટુકડા
  6. ગાર્નિશિંગ માટે બદામ - પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિકસી જારમાં શક્કરટેટી, ખાંડ, એલચી પાવડર, દૂધ અને બરફ ના ટુકડા ઉમેરી

  2. 2

    બધુ ગ્રાઈન્ડ કરી લેવું.

  3. 3

    મસ્ક મેલન શેક ને સર્વિગ ગ્લાસ મા કાઢી બદામ - પિસ્તાની કતરણ થી સજાવી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

Similar Recipes