રાંધવાની સૂચનાઓ
- 1
હેલો મિત્રો આજે હું તમને ખુબ જ સરસ ફુદીનાની ગ્રીન ટી કેવી રીતે તૈયાર થાય તે શીખવીશ એ પહેલા મિત્રો હું તમને કંઈક કહેવા માગું છું આ સિંપલ અને સરળ રેસિપી છે ફાયદા ખૂબ જ ઝાઝા છે જે હું તમને આજે કહેવા માગું છું એ તમારા માટે તમારા ફેમિલી માટે ખૂબ જ સારું છે સૌપ્રથમ આચા જ્યારે આપણે ખૂબ જ ગરમી હોય ત્યારે પી શકીએ છીએ તેનાથી બોડીમાં બહુ જ સારું રહે છે એનર્જી રહે છે અને પેટની હર એક પ્રોબ્લેમ આનાથી દૂર થઈ જાય છે જેવી કે પેટમાં અપચો રેવો પેટમાં ગેસ બનવી જ્યારે આપણે બહાર જઈએ ત્યારે આપણને વોમિટિંગ થાય
- 2
તેની માટે આ ઇલાજ છે આ એક કપ ચા પીવાથી તમને રસ્તા વોમિટ નઈ થાય હરેક પેટની પ્રોબ્લેમ માટે બેસ્ટ છે એમ સમજો ક્યારેક આયુર્વેદિક દવા જ છે તમે ઘરે ટ્રાય કરશો પછી મને કહેશો કે આ બહુ જ સરસ અને સારી છે વાળ ખરવા અવનવા ખીલ થવા આ બધી પ્રોબ્લેમ નું સોલ્યુશન આંટી છે તમે સર્ચ કરીને પણ જાણી શકો છો એટલા માટે ફ્રેન્ડ્સ તમારા અને તમારા ફેમિલી માટે ડેઈલી માટે આ ચા પીવાનો સ્ટાર્ટ કરો તો ચાલો આપણે આ ચા બનાવ્યા સૌપ્રથમ આપણે મરી ફુદીનો અને બ્લેક salt લઈ લેશો અને તેને દોઢ ગ્લાસ પાણીમાં બધું ઉમેરી દેશો અને મિડિયમ ગેસ ઉપર
- 3
૧૦ થી ૧૨ મિનીટ માટે ઊકળવા દો પછી તેને ગરણી થી ગાળી લો અને આ તમારી ગ્રીન ટી તૈયાર છે બહુ જ સરળ રેસિપી છે બહુ આસાનીથી બની પણ જાય છે અને સેહદ માટે પણ બહુ જ સારી છે આના ફાયદા ઘણા બધા છે તો પ્લીઝ ઘરે ટ્રાય કરો અને મને કહો તમને કેવું લાગ્યું માયા જોશી જય ગજાનંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રીન ટી
#માસ્ટરક્લાસ Week1_Recipi2 રેડીમેડ ગ્રીન ટી કરતા આ ગ્રીન ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે અને આપણને પ્રાઈઝ માં પણ ખૂબ જ સસ્તી પડે છે અને ખૂબ જ સહેલી છે. તો ચાલો બનાવીએ ગ્રીન ટી Bansi Kotecha -
-
-
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (jaljira fudina limbu sharbat in Gujarati)
#goldenapron3#week 16#sharbatહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ જલજીરા ફુદીના લીંબુ શરબત આ એવું શરબત છે નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે જલજીરા નો ખટ્ટો ટેસ્ટ ફુદીના નો તીખો ટેસ્ટ સાથે થોડું લીંબુ અને થોડું પાણી બધું જ મિક્સ કરી લો અને તૈયાર કરો ખટમીઠું શરબત તમે પણ જરૂરથી ટ્રાય કરો... Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
ગ્રીન ટી (Green Tea Recipe In Gujarati)
#Immunity#cookpad#cookpadindia#cookpadgujratiઅત્યારે કોરોનાકાળ માં આ ટી ધણી ફાયદા કારક છે. Without Tea bag , use Natural ingredients..... Payal Bhaliya -
-
-
-
-
-
-
-
ગ્રીન ટી
#goldenapron3 week 5 અહીં મેં મધનો ઉપયોગ કરીને ગ્રીન ટી બનાવી છે. ગ્રીન ટી એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. આપણે તેને રોજ પીવી જોઈએ. khushi -
-
-
-
-
-
ફાઉન્ટેન આઈસ ટી
#ટીકોફી#ફાઉન્ટેન લેમન આઈસ ટી ..આ ટી હાલ ની કોરોના વાઇરસ ની ગંભીર પરિસ્થિતિ અને સાથે ખૂબ જ ગરમી પણ ચાલુ થઈ ગઈ છે તો બેય માં અનુકૂળ એવી ધર્મજ હોય એવી સામગ્રી થી બનતી અને હેલ્થ બેનીફિશિયલ એવી આ ટી છે છતાં આમ કૈક નવું સાતજન કરવાનો મેં પ્રયત્ન કરી ને આ ટી ને ફાઉન્ટેન એટલે કે ફૂવારા જેવું પ્રેઝન્ટ કર્યું છે કૈક નવું કરીયે તો ચાય પીવા નો ટેસ્ટ પણ ઘણો વધી જાય છે.હવે જોઈએ તેની સામગ્રી.. Naina Bhojak -
More Recipes
ટિપ્પણીઓ