ટેસ્ટી ફુદીના પાણી (tasty mint water recipe in gujarati)

Dirgha Jitendra
Dirgha Jitendra @cook_20862640
જૂનાગઢ

ટેસ્ટી ફુદીના પાણી (tasty mint water recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ વાટકો ફુદીનાના પાન૧૫-૨૦ મિનિટ
૪ લોકો
  1. વાટકો ફુદીનાના પાન
  2. ૨ નંગલીલા મરચા
  3. નાનો ટુકડો આદુ
  4. ૨ નંગલીંબુનો રસ
  5. ૧ ચમચીમરિપાવડર
  6. ૧ ચમચીજીરૂપાવડર
  7. ૨ ચમચીમીઠું
  8. ૧ ચમચીહિંગ
  9. ૨-૩ ગ્લાસ પાણી
  10. ૨-૩ ચમચી પાણીપુરી મસાલો

રાંધવાની સૂચનાઓ

૧ વાટકો ફુદીનાના પાન૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જાર માં બધી વસ્તુ ને થોડા પાણી નાખી ને ક્રશ કરી લો.

  2. 2

    ત્યારબાદ તૈયાર થયેલ પેસ્ટમાં ૨-૩ ગ્લાસ ઠંડું પાણી ઉમેરો તો તૈયાર છે પાણીપુરી માટે ટેસ્ટી ફુદીના પાણી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dirgha Jitendra
Dirgha Jitendra @cook_20862640
પર
જૂનાગઢ

Similar Recipes