રોઝ ડાલગોના કોફી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 2ચમચા નેસકાફે કોફી
  2. 4ચમચા દળેલી ખાંડ
  3. 1ચમચો ઠંડુ પાણી
  4. 1 ગ્લાસતાજું દૂધ
  5. રોઝ એસેન્સ (પાઉડર બેઝ)

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રોઝ ડાલગોના કોફી બનાવવા માટે એક બાઉલ માં 2 ચમચા નેસકાફે કોફી ઉમેરો ત્યારબાદ તેમાં 3 ચમચા દળેલી ખાંડ ઉમેરો અને ત્યારબાદ 2 ચમચા ઠંડુ પાણી ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેને ઇલેક્ટ્રોનિક બીટર વડે 5 મિનિટ સુધી વ્યવસ્થિત મિક્સ કરો ત્યાર સુધી મિક્સ કરો કે તે થીક બની જાય અને વ્હીપ ક્રીમ જેવું થીક બની જાય

  3. 3

    ત્યારબાદ એક ગ્લાસ માં તાજું ઠંડુ દૂધ લ્યો અને તેમાં 1 ચમચો દળેલી ખાંડ ઉમેરો અને ત્યારબાદ રોઝ બેઝ પાઉડર એસેન્સ ઉમેરો અને તેને મિક્સ કરો

  4. 4

    ત્યારબાદ દૂધ ના ગ્લાસ માં ક્રીમ ઉમેરો અને તેને સર્વ કરો તો તૈયાર છે રોઝ ડાલગોના કોફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nupur Dave
Nupur Dave @cook_22050588
પર
Student of BBA
Foodie🤤😋Follow if you love foodCooking is LOVE 🥰
વધુ વાંચો

Similar Recipes