ડાલગોના કોફી

Maya Raja
Maya Raja @Maya_1997

ડાલગોના કોફી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસમીઠું દૂધ ઠંડુ કરેલ
  2. 1 ચમચીનેસ્લે્ કોફી
  3. 2 ચમચીખાંડ
  4. 2 ચમચીગરમ પાણી
  5. 1 ચમચીચોકો સેવ
  6. 1 ચમચીચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં ગરમ દૂધ કરી ખાંડ નાખી ઠંડુ કરી લો ફ્રિજમાં મૂકવું એક વાટકીમાં એક ચમચી કોફી ૨ ચમચી ખાંડ બે ચમચી ગરમ પાણી નાખી હલાવો

  2. 2

    બીટરથી એકદમ હલાવવું એકરસ થવા દો ઘાટું

  3. 3

    હવે ફ્રીજમાંથી મીઠું દૂધ લો તેને એક ગ્લાસમાં પુણે સુધી ભરો પછી તેમા ડાલગોના કોફી ઉમેરો તેમાં ઉપર ચોકો સેવ અને ચોકો ચિપ્સ થી ગાર્નીશ કરો

  4. 4

    તૈયાર છે યમ્મી ડાલગોના કોફી બાળકોની ફેવરિટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes