બ્લેક ફોરેસ્ટ કેક

Nilam Ravi Vadaliya
Nilam Ravi Vadaliya @cook_20458101

#3rd recipe

બ્લેક ફોરેસ્ટ કેક

2 કમેન્ટ્સ કરેલ છે

#3rd recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેંદો
  2. 1/2 કપકન્ડેન્સ મિલ્ક
  3. 100 ગ્રામવ્હિપ ક્રીમ
  4. 50 ગ્રામકોકો પાવડર
  5. ડાર્ક ચોકલેટ સ્લેબ
  6. ચેરી
  7. 1 ચમચીબેકિંગ પાવડર
  8. 1 ચમચીબેકિંગ સોડા
  9. પાણી જરૂર મુજબ
  10. 1 વાટકીસુગર સીરપ
  11. 1/2 ચમચીવેનિલા એસેન્સ
  12. 50 ગ્રામબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો કોકો પાવડર બેકિંગ સોડા બેકિંગ પાવડર ચાળી લો. જેથી કોઈ lums ના રહે.

  2. 2

    હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને વ્યવસ્થિત બધું મિક્સ કરી લો ત્યારબાદ જરૂર પ્રમાણે અડધા કપ થી ઓછુંપાણી ઉમેરો. બેટર મીડીયમ રાખવાનું જાડુ પણ નહીં અને પતલુ પણ નહીં. હવે તેમાં 1 ટી સ્પૂન વેનિલા એસેન્સ ઉમેરો.

  3. 3

    બીજી બાજુ ગેસ પર ઢોકળઇયું અથવા કુકર 5 મીનીટ માટે પ્રી હીટ કરવા મૂકો. કુકરમાંથી સિટી અને રીંગ કાઢી નાખવા.

  4. 4

    હવે એક એલ્યુમિનીયમની પેન લઇ અથવા તો કોઈ મોલ્ડ લઈ બટર અથવા ઘી થી ગ્રીસ કરો. તૈયાર કરેલ કેકનું બેટર મોલ્ડમાં ઉમેરો. ત્યારબાદ

  5. 5

    કુકરમા નીચે એક સ્ટેન્ડ મૂકી તેના પર mould મૂકી કુકર બંધ કરી સીટી અને રીંગ કાઢી ઢાંકણ બંધ કરી દેવું. ધીમા તાપે 30થી 35 મિનિટ સુધી કેક ને બેક થવા દો.

  6. 6

    હવે કુકરમાંથી કેક બહાર કાઢી બે ટુકડામાં વચ્ચેથી કાપી લો. એક પ્લેટ પર એક ટુકડો ગોઠવી તેના પર સુગર સીરપ ચમચીથી સ્પ્રેડ કરવું જેથી કેક સોફ્ટ બનશે હવે તેના પર લગાવો ત્યારબાદ બીજો કેકનો ટૂકડો ઉપર લગાવો અને ફરીથી સુગર સીરપ સ્પ્રેડ કરો અને ફરીથી whipped cream થી આઈસીંગ કરો.

  7. 7

    ત્યારબાદ ડાર્ક ચોકલેટના સ્લેબ ને છીણીને કેક પર ગાર્નિશ કરો. અને છેલ્લે ચેરી થી ડેકોરેટ કરો. તો તૈયાર છે હોમમેડ યમ્મી બ્લેક ફોરેસ્ટ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Ravi Vadaliya
Nilam Ravi Vadaliya @cook_20458101
પર

Similar Recipes