હોમ મેડ બ્લેક ફોરેસ્ટ કેક

Ridz Tanna
Ridz Tanna @cook_18462257
જૂનાગઢ

#goldenapron3 #week 11# લોકડાઉન

હોમ મેડ બ્લેક ફોરેસ્ટ કેક

#goldenapron3 #week 11# લોકડાઉન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 પેકચોકલૅટ બિસ્કિટ
  2. 1/2 બાઉલસુગર
  3. 1 ટી સ્પૂનમલાઈ
  4. 1 બાઉલમિલ્ક
  5. 2 ટી સ્પૂનકોકો પાવડર
  6. 2 ડ્રોપચોકલૅટ એસેન્સ
  7. 1 પેકેટઇનો રેગ્યુલર
  8. ડેકોરેશન માટે :-
  9. 500 મીલીનોન ડેરી ક્રીમ
  10. ડાર્ક ચોકલૅટ સ્લેબ જરૂર મુજબ
  11. 1 વાટકોમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બિસ્કિટ ની ભૂકો કરી ચાળી લો તેમાં પાવડર સુગર એડ કરો તેમાં કોકો પાવડર, એસેન્સ, મલાઈ એડ કરીને મિલ્ક નાખું હલાવતા જાવ એકજ સાઈડ હળવું જેથી લુમ્સ ના રહે. છેલ્લે તેમાં ઇનો નાખીને હલાવવું કેક ટીન મા ઘી લગાવું તેના પર મેંદો સ્પ્રિન્કલ કરીને તેમાં બેટટર રેડવું અને પછી તેને થોડું ઠપકારવું જેથી બેટર બરોબર ફેલાય જાય તેને પ્રિહીટેડ લોઢી પર 45 મિનીટ માટે સ્લો ફ્લેમ પર બેક થવા મુકવી લોઢી પતલી હોયતો 35-40 મિનીટ પછીજ ખોલી ચેક કરવી.

  2. 2

    કેક બની જાય પાછું થોડી વર ઠરે પછી તેને અનમોલ્ડ કરવી તેટલી વાર મા નોન ડેરી ક્રીમ ને બિટર વડે બીટ કરો પછી તેને થોડી વર ફ્રીઝ મા રાખી દો.

  3. 3

    ચોકલૅટ સ્લેબ ને ડબલ બોઇલર સિસ્ટમ થી મેલ્ટ કરીલો. મલાઈ ને ગેસ પર મૂકી તેમાં ચોકલેટ ખમણી ને નાખો એટલે ગનાસ બનશે.

  4. 4

    કેક ડેકોરેશન સૌથી પહેલા કેક ને બે ભાગ મા કટ કરો તેમાં સુગર સીરપ લગાવો અને ઉપર ક્રીમ થી લાયન કરો તેની વચ્ચે ચોકલૅટ ગનાસ લગાવો. ફરી ઉપર ક્રીમ નૂ લેયર કરો અને ઉપર બીજું પેડ મૂકીને ફરી ક્રીમ નૂ લેયર કરો તેને વ્યવસ્થિત સ્પ્રેડ કરો. ચોકો નેટ બનાવ માટે એક કોન મા મેલ્ટેડ ચોકલૅટ નાખીને જીણી જીણી ડિઝાઇન બટર પેપર પર બનાવો તેને સુકાવા દો ને હાલ્ફ સુકાય પછી કેક ની ફરતે લગાવ્યુંને ફ્રેઝ મા મુકો.

  5. 5

    3-4 મિનીટ ફ્રીઝ મા રાખ્યા બાદ કાઢીને તેમાંથી બટર પેપર દૂર કરો વચ્ચે ની જગ્યા પર ક્રીમ ને કોન મા ભરી ને ડિઝાઇન બનાવો તેના પર ચોકો બોલ્સ લગાવો અને વચ્ચે ચોકલૅટ સ્લેબ ખમણીને સ્પ્રિન્કલ કરો

  6. 6

    તૈયાર છે બ્લેક ફોરેસ્ટ કેક ઘરે જાતેજ બનાવી બર્થડે સેલિબ્રેટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ridz Tanna
Ridz Tanna @cook_18462257
પર
જૂનાગઢ

Similar Recipes