રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છોલે બનાવવા માટે ચણાને પહેલેથી થોડું મીઠું નાખીને બાફી લીધા છે. હવે તેની ગ્રેવી બનાવવા માટે ડુંગળી ટામેટાં ના કટકા કરી તેમાં લીલું મરચું અને આદુનો ટુકડો નાખી મિક્સર જારમાં ગ્રેવી બનાવી લો.
- 2
ત્યાર બાદ એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ,તમાલ પત્ર નું પાન,લાલ સુકા મરચા અને લસણની પેસ્ટ નાંખી વઘાર કરો. ત્યારબાદ તેમાં બનાવેલી ગ્રેવી નાખો.
- 3
તેને બે મિનીટ સાંતળવા દો. હવે તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેને પાંચથી દસ મિનિટ ચડવા દો. હવે તેમાં બાફેલા કાબુલી ચણા નાખી મિક્સ કરી દો. અને તેને પાંચ મિનિટ ચડવા દો. થોડું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તેના પર કોથમીર છાંટી ગરમા ગરમ સર્વ કરો.
- 4
પૂરી બનાવવા માટે ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું અને તેલનું મોણ નાખી પાણી વડે થોડો કઠણ લોટ બાંધો.તેમાંથી નાનો લુઓ લઈ તેની પૂરી વણી ગરમ તેલ માં તળી લો.
- 5
તૈયાર છે છોલે પૂરી. તેની સાથેઙુંગળી ની સ્લાઈસ,તરેલુ મરચું અને છાશ સાથે સર્વ કરો.
Similar Recipes
-
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#street _foodઅહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે . Keshma Raichura -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
પંજાબી છોલેઆજે મે છોલે બનાવ્યા.ચાલો જોઈએ કેવા થયા છે Deepa Patel -
-
-
-
-
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#AM3છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને જન્મ દિવસ ની પાર્ટીમાં હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો ગૃહિણીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. Chhatbarshweta -
-
-
-
-
-
-
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#માઇઇબુકઆજે મેં છોલે પૂરી થોડી પંજાબી સ્ટાઇલ થઈ બનાવ્યા છે .ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા .રેસિપી આ પ્રમાણે છે . Keshma Raichura -
-
પનીર સબ્જી (Paneer Sabji Recipe in Gujarati)
#GA4 #week6 આ શાક માં શાકભાજી ન હોય તો પણ પંજાબી શાક ઇન્સ્ટન્ટ ત્યાર થય જાય છે, અને બાળકો ને પનીર ની સબ્જી ખુબ જ પસંદ પણ હોય છે.krupa sangani
-
-
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
-
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
પંજાબી છોલે ચણાની સબ્જી અને પરોઠા (Panjabi Chole Chana Sabji And Parotha Recipe In Gujarati)
#નોર્થ Devyani Mehul kariya -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#છોલે ચાટ#Cookpadindia#cookpadgujratiનાના છોકરા માટે બેસ્ટ ઓપ્શન છે.... Tulsi Shaherawala -
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે. Bhavini Kotak -
-
છોલે કુલચા(Chhole kulcha recipe in Gujarati)
આ પ્લેટર બૅકફાસ્ટ,લંચ અને ડીનર મા પણ લઈ શકીએ. છોલે પોષટીક પણ છે.#GA4#week6#cheakpee Bindi Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ