છોલે પૂરી(Chhole puri recipe in gujarati)

Bhavna Odedra @bko1775
છોલે પૂરી(Chhole puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને ૭ થી ૮ કલાક પલાળી દેવા, ચણા ને બાફતી વખતે તેમાં ચા,તજ, લવીંગ અને તમાલપત્ર ની પોટલી મુકી મીઠું નાખીને બાફી લેવા.
- 2
તેલમાં હીંગ, અજમાનો વઘાર કરી આદુ મરચાની પેસ્ટ,ડુંગળી સાંતળવી, ડુંગળી બ્રાઉન થાય એટલે બધા મસાલા નાખવા, ટામેટાં ની પ્યુરી નાખવી તેલ છુટુ પડે એટલે ચણા નાખવા, કસુરી મેથી, આમચૂર પાઉડર નાખી થોડું પાણી નાખો.
- 3
૧૦ મીનીટ પકાવો, છોલે તૈયાર છે.
- 4
ઘઉં ના લોટમાં મોણ અને મીઠું નાખીને પરોઠા થી થોડો કઠણ લોટ બા઼ંધવો.૧૫ મીનીટ રાખી મૂકવો, નાના લુઆ કરી પૂરી વણીને તરત જ તળી લેવી, છોલે અને પૂરી સર્વ કરો,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14101271










ટિપ્પણીઓ (4)