પાણી પૂરી(pani puri recipe in Gujarati)

Nikita Sane
Nikita Sane @cook_24636231
Vadodara
શેર કરો

ઘટકો

  1. ધાણા ૧૦-૧૫ ઙાંઙી
  2. ફુદીનો ૨ નાની વાટકી એના પાન
  3. પાણી ૧લિટર
  4. ચમચીખાંઙ ૪-૫
  5. જલજીરા પેકેટ ૨
  6. મીઠું સ્વાદ મુજબ
  7. પાણી પૂરી ની પૂરી ૧ પેકેટ
  8. 1આખા લીંબુ નો રસ
  9. લિલા મરચા ૭
  10. બાફેલા બટાકા ૪-૫
  11. ચણા બાફેલા ૧ વાઙકી
  12. ચમચીલાલ મરચુ અરદી
  13. હળદર ચપટી ૨
  14. ઙુંગળી ૧ સમારેલી
  15. ૨ ચપટીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાણી પુરીનુ પાણી બનાવવા માટે એક લીટર પાણી લેવુ પછી તેમા લિંબુનો રસ,ખાંડ,સ્વાદ મુજબ મીઠું,જલજીરા નાખી ખાંઙ ઓગળે ત્યાર સુધી હલાવવુ.

  2. 2

    હવે મિકસરમા ફુદિનાના પાન અને ધાણાની ઙાંઙી અને લિલા મરચા લઇ મિકસરમા ્ગે્ન્ઙ કરી લેવુ અને અને તેને પછી ૧ લીટર પાણી લિધુ છે એ તપેલામા નાખી બરાબર મિકસ કરી લેવુ હવે આ પાણી પુરીનુ પાણી તૈયાર છે.

  3. 3

    બટાકાનો માવો બનાવવા માટે બાફેલા બટાકા બરાબર મેશ કરી લેવા પછી તેમા મીઠું,લાલ મરચુ,હળદર,બાફેલા ચણા,જીની સમારેલી ઙુંગળી,ચાટ મસાલો અને ૨-૪ ચમચી તૈયાર કરેલ પાણી નાખી બરાબર મિકસ કરી લેવુ હવે આ માવાને પુરીમા ભરી પાણી સાથે પાણી પુરીનો સ્વાદ માણવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikita Sane
Nikita Sane @cook_24636231
પર
Vadodara
Student🎭20👧
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes