ચણા નું શાક

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#goldanapron3 week14

શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 2 કપચણા 6 કલાક પલાળેલા
  2. 1ડુંગળી
  3. 1ટામેટું
  4. 1 ચમચીલસણ મરચા ની પેસ્ટ
  5. 4કરી પતા
  6. 3 ચમચીતેલ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1/2 ચમચીમીઠું
  10. 1/2 ચમચીહળદર
  11. 1/2 ચમચીધાણાજીરું
  12. 1/2 ચમચીરાય જીરું
  13. 1/4 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી ટામેટા ઝીણા સમારી લો, ચણા ને રાત્રે પલાળી લેવા,ચણાને મીઠું નાખી બાફી લો.

  2. 2

    એક પેન માં તેલ મૂકી રાય જીરું હિંગ લીમડાના પાન વઘારી ડુંગળી અને ટામેટા સાતડીલો, પછી તેમાં સુકા મસાલા જરૂર મુજબ મીઠું ગરમ મસાલો નાખી ચણા એડ કરી હલાવી પાણી એડ કરી 3 થી 4 વિસલ વગાડી લો, ચણાનું શાક રેડી છે,રોટલી કે પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

Similar Recipes