આલુ મેથી નું શાક
#goldanapron3
#week11
#લોકડાઉન રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ ને સમારી લો મેથી ને ધોઈ ને સમારી લો, હવે એક કુકર માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું અને હિંગ નો વઘાર કરી,મેથી સાંતળી,પછી તેમાં લસણ ની પેસ્ટ ટામેટા અને લીલા મરચા સાંતળી મસાલા એડ કરી બટાકા નાખો બરાબર મિક્ષ કરી થોડું પાણી નાખી કુકર માં 2 સીટી વાગે પછી.
- 2
ગેસ બન્ધ કરી સર્વ કરો,તો રેડી છે આલુ મેથી નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઢાબા સ્ટાઇલ આલુ - મેથી નું શાક (Dhaba Style Aloo Methi Shak Recipe In Gujarati)
#MBR9#Week9અ વિન્ટર ડીલાઈટ . ધાબા સ્ટાઇલ પંજાબી શાક માં તેલ અને લાલ મરચું બહુ જ આગળ પડતું હોય છે. પણ શાક ચટાકેદાર લાગે છે. મેં ધાબા સ્ટાઇલ આલુ-મેથી શાક બનાવાની ટ્રાય કરી છે પણ હેલ્થ ને ધ્યાન માં રાખી ને તેલ અને લાલ મરચું ઓછું નાંખ્યું છે. Bina Samir Telivala -
-
-
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
-
-
-
-
-
રસાદાર બટેકા નું શાક
વરા નું બટેકા શાક લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતું ટેસ્ટફૂલ શાક છે.આ "રસાદાર બટેકા નું શાક" દરરોજ દરેક ઘરોમાં બનતું હોય છે. માટે આજે હું તમારા માટે લઈને "રસાદાર બટેકા નું શાક" ની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day24 Dhara Kiran Joshi -
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
આલુ મેથી નું શાક
#cookadindia#cookpadgujrati#RB1 કસૂરી મેથીને બટેકા નું શાક(આલુ મેથી નું શાક) Acharya Devanshi -
મેથી-વડી નું શાક
#ડિનર#starઆપણે ગુજરાતીઓ સાંજ ના ભોજન માં ભાખરી શાક પસંદ કરીયે છીએ. તો પરોઠા, ભાખરી ,થેપલા સાથે ફરતા ફરતા શાક બનાવા પડે છે. મેથી અને વડી નું શાક બનાવ્યું છે. જે લીલા લસણ ને લીધે સ્વાદ સરસ લાગે છે. Deepa Rupani -
-
-
-
મેથી આલુ મકાઈ વડા
#ઇબુક૧ #36#સ્ટફડમકાઈ ના વડા માં મેં મેથી અને બટાકા નું સ્ટફિંગ કર્યું છે ,જે હેલ્થી છે મકાઈ ના લોટ માં ફાઇબર છે અને મેથી માં આયર્ન અને કેલ્શિયમ છે.આ વડા બ્રેકફાસ્ટ માં તેમજ બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Dharmista Anand -
-
-
મેથી બટાકા સબ્જી (Methi Bataka Sabji Recipe In Gujarati)
કડવી કડવી મેથી અને મીઠા મીઠા એના ગુણ.મેથી નો ઉપયોગ થેપલા મુઠીયા,પૂરી બનાવવા માં થાય છે,આજ મે મેથી બટાકા ની સબ્જી બનાવી છે Stuti Vaishnav -
મેથી પાપડ સબ્જી (Methi Papad Sabji Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujaratiમેથી પાપડ નું શાક સામાન્ય રીતે સૂકી મેથી ના દાણા થી બનાવવા માં આવે છે ,પણ સીઝન ને અનુરૂપ અને ઝટપટ રેસિપી બનાવવા માટે મે લીલી મેથી નો ઉપયોગ કર્યો છે ,જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Keshma Raichura -
મેથી,આલુ નું શાક
#RB15#week15#MFF બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Nita Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11918539
ટિપ્પણીઓ