બટેટા નું શાક

KALPA
KALPA @Kalpa2001
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બટેટા સમારેલ
  2. 1ટામેટું સમારેલ
  3. 1ચમચો તેલ
  4. 1 ચમચીરાય જીરું
  5. ચપટીહિંગ
  6. 2 ચમચીકોથમીર
  7. મીઠું સ્વાદનુસર
  8. 1/4 ચમચીહળદર
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/4 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા અને ટમેટા સમારી લો. કૂકર માં તેલ નાખી ગરમ કરો...હવે રાય જીરું નાખી તતડવા દો.. ચપટી હિંગ નાખી કોથમીર નાખી હલાવો.

  2. 2

    ટમેટા નાખી અને બટેટા નાખો બધા મસાલા કરી સરસ મિક્સ કરી 3 સિટી વગાડી લો. વિસમે એટલે કૂકર ખોલી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes