ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામકેરી (હળદર અને મીઠા ના પાણી માં રાખી ને સુકવેલી)
  2. 100 ગ્રામકાળા ચણા (5 થી6 કલાક પલાળેલા)
  3. 50 ગ્રામમેથી (5 થઈ 6 કલાક પલાળેલી)
  4. 300 મીલી તેલ
  5. 250 ગ્રામઆચાર મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પલાળેલા ચણા અને મેથી ને 3 થી4 કલાક કેરી વાળા પાણી માં પલાળવા. ચણા મેથી પલળી જાય એટલે તેને 2 થઈ 3 કલાક સુકવી લેવા.(પંખા નીચે કે તડકા માં ન સૂકવવા.)

  2. 2

    ચણા મેથી સુકાઈ જાય એટલે એક મોટા તપેલા માં ચણા,મેથી અને કેરી ને નાખી તેમાં આચાર મસાલો નાખી બરાબર મિક્ષ કરી 6 થી 7 દિવસ ઢાકી ને રહેવા દો.6 થી 7 દિવસ પછી ચણા,મેથી,અને કેરી માં બધો મસાલો બરાબર ભળી જશે.

  3. 3

    પછી તેના ઉપર ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ નાખો અને બરાબર હલાવો અને અથાણાં ને કાચ ની બરની માં ભરી ને આકહું વરસ એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
પર

Similar Recipes