કોબી વટાણા બટાકા નું શાક (Kobij,vatana,bataka nu shak recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
શેર કરો

ઘટકો

20મિનિટ
4વ્યક્તિ
  1. 300 ગ્રામકોબી સમારેલી
  2. 1 બાઉલ વટાણા
  3. 2 નંગબટેકા ની કટકી
  4. 1 નંગસમારેલું ટામેટું
  5. 2 ચમચીઆદુ મરચા ને લસણ ની પેસ્ટ
  6. 2 નંગબારીક સમરેલ ડુંગળી
  7. 1/4 ચમચી હળદર
  8. 1/4 ચમચી ગરમ મસાલો
  9. 1/2ચમચી ધાણા જીરું
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/4 ચમચી ઓછી રાઈ
  12. ચપટીહિંગ
  13. મીઠુ જરૂર મુજબ
  14. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌથી પહેલા લોયા માં તેલ મુકો પછી તેમાં રાઈ નાખો પછી તેમાં હિંગ નાખો પછી તેમાં આદુ મરચા ને લસણ ની પેસ્ટ નાખો

  2. 2

    પછી તેમાં ડુંગળી નાખો પછી તેમાં બટેકા ની કટકી ઉમેરો પછી તેમાં વટાણા ઉમેરો પછી તેમાં કોબી ઉમેરો (કોબી માં મીઠુ નાખવું થોડું ને રાખી દેવું)નિતારી ને કોબી ઉમેરવી

  3. 3

    કોબી ઉમેરીયા પછી જરૂર મુજબ મીઠુ ને હળદર ઉમેરવી પછી ઢાંકી ને ચડવા દેવું વરાળ માં

  4. 4

    ચડી જાય એટલે તેમાં મરચું ધાણા જીરું ને ગરમ મસાલો નાખવો

  5. 5

    પછી તેમાં ટમેટું સમારેલ નાખવું ને બરાબર મિક્સ કરવું 2મિનિટ ગેસ ચાલુ રાખવો પછી તેને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes