રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા ચણા ને મીઠુ,પાણી નાખી ને કુકર મા 3 સિટી પડાવી લો
- 2
એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકી તેમાં રાઇ,જીરું હિંગ નાખી ને બનાવેલ ગ્રેવી નાખી ને મીઠુ,ધાણાજીરું,હળદર,લાલ મરચું પાવડર નાખી ને બધુજ સાંતળી લો અનેં જરુર મુજબ થોડુ પાણી નાખી ને ઉકળે એટ્લે અંદર બાફેલા લીલા ચણા નાખી દૌ
- 3
2 મિનીટ ધીમી આંચ પર રાખી અડધી ચમચી ખાંડ,ગરમ મસાલો,ક્સુરી મેથી નાખી ને બધુ મિક્ષ કરી ગેસ બંદ કરી દૌ
- 4
લીલા ચણા નું શાક ને ગરમા ગરમ પરાઠા સાથે ખાવાથી સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
લીલા ચણા અને ડુંગળી નું શાક
#ઇબુક૧#૪૧શિયાળા માં લીલી ડુંગળી તથા લીલા ચણા ( જીંજરા/પોપટા) ભરપૂર મળે છે અને સ્વાદ માં પણ મીઠા હોઈ છે. જીંજરા નું શાક રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. Deepa Rupani -
-
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas -
જીંજરા(લીલા ચણા)નું શાક બાજરાનો રોટલો ખીચડી છાશ
#શિયાળાશેકેલા જીંજરા તો સૌ કોઈએ ખાધેલા જ છે તમે બનાવો તેનું શાક કે જે એકદમ ટેસ્ટી અને ઓળા જેવું જ લાગે છે બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Mita Mer -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11419237
ટિપ્પણીઓ