રવા સેન્ડવિચ

Aditi Gorasia @cook_22156389
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવા માં દહીં ઉમેરી ને મિક્સ કારી ને 20 મિનિટ રાખી મુકો. ત્યાર બાદ ગાજર ને છીણી લો અને બાકી ના વેજીટેબલ ઝીણા સમારી લો.
- 2
20 મિનિટ પછી બધા વેજિટેબલ્સ અને મસાલા મિક્સ કરી ને જરૂર મુજબ પાણી ઉમેરી ને થોડું ઘટટ beter તૈયાર કરો. ગેસ પર કરી શકાય તેવા griller અથવા toaster માં રવા નું મિક્સ beter નું એક લેયર કરી ને ચીઝ ની એક slice મુકો, અને ત્યાર બાદ ફરી રવા મિક્સ નું એક લેયર કરો અને સાવ ધીમા તાપ પાર સેકો.
- 3
તૈયાર છે ગરમા ગરમ બ્રેડ વગર ની રવા સેન્ડવિચ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા ની સેન્ડવિચ (Rava Sandwich Recipe In Gujarati)
#Famઆજે મે રવા ની સેન્ડવિચ બનાવી છે અને આ સેન્ડવિચ પૌષ્ટિક અને હેલ્થી હોય છે, નો બ્રેડ સેન્ડવિચ Arti Desai -
-
વેજિટેબલ વફલ રવા સેન્ડવિચ (Vegetable Waffle Rava Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3 Geeta Solanki -
-
-
-
રવા ટોસ્ટ
#રવાપોહાસુજી માથી બનતા ઈન્સ્ટન્ટ ટોસ્ટ,બનાવવા મા સરળ,સ્વાદ મા એટલા જ ટેસ્ટી. સવાર ના નાસ્તા મા અથવા સાન્જ ના સ્નેક્સ માટે એકદમ પરફેક્ટ. Nilam Piyush Hariyani -
-
-
મેયો ઓલિવ સેન્ડવિચ
#જૂનસ્ટારજલ્દી બની જાય એવી આ સેન્ડવીચ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
રવા ઉત્તપમ ચીઝ પિઝા (rava uttpam cheese pizza Recipe In Gujarati)
#GA4 #weak1 #post 1 રવા ઉત્તપમ મે મારી સ્ટાઇલથી બીજી રીતે રીતે બનાવ્યા છે પીઝા નું નામ પડતાં જ છોકરાઓ ને ગમે છે. Payal Desai -
-
-
-
-
મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CDY#cookpadindiaબાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે. Niyati Mehta -
-
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12214807
ટિપ્પણીઓ