રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં સુગર,નમક,ઈનો નાંખી ચાળી લો.દહીંમાં તેલ, બેકિંગ પાવડર,બેકિંગ સોડાનાંખી બીટી લો,આમિશ્રણ થી લોટ બાંધોલોટને રેસ્ટ આપો.
- 2
ડુંગળી,કેપ્સિકમ,કોથમીર સમારી લો,કોનૅબાફી દાણા કાઢી રેડી કરી લો,પનીરને ખમણીલો.
- 3
કડાઈમાં બટર મુકી ડુંગળી,કેપ્સિકમ સાંતળવુંપછીકોનૅ,પનીર નાંખી હલાવવુંતેમાં નમક,મરી પાવડર,ચીલી ફલેકસ,ઓરેગાનો,નાંખી હલાવવુંછેલ્લે ચીઝ ખમણીહલાવવું.
- 4
લોટને મસળવું,પછી લુવા પાડી રોટલો વણી તેના પરસ્ટફિંગ પાથરવું ઉપર બીજો રોટલો મુકી દબાવી ફલાવરનો સેપ આપવો.
- 5
કડાઈ મુકી પ્રી હીટ કરી લો.ફલાવર પર દૂધ ને લગાડી કડાઈમાં મુકી 30મિનિટ સેકાવા દો સેકાય જાય પછી ઉપરપીઝા સોસલગાડી ઉપર કેપ્સિકમમકાઈ,મુકી ચીઝ ખનણી 3મિનિટ ગરમકરો,ચીઝ મેલ્ટ થાય પછી કટ કરી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગોલમાલ ઢોસા અને પેપર ઢોસા
ઢોસા અનેક વેરાયટીમાં મળતાં હોય છે.આજે એક નવી વેરાયટી માં મેં બનાવ્યાં.#મિલ્કી#goldenapron3 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
પીઝા પફ (Pizza Puff Recipe In Gujarati)
પીઝા બહુ જ ફેવરિટ અને વધુ પ્રચલિત વાનગી છે.બાળકો ને વધારે પસંદ હોવાથી અવાર નવાર બને છે.#GA4#Week 17#cheese Rajni Sanghavi -
વેજ પનીર ઝીંગી પાર્સલ(veg paneer zingi parcel recipe in Gujarati)
બાળકો ને પીઝા બહું જ ભાવે તેથી ઘેર જ બનાવો ચીઝ, પનીર,વેજથી ભરપૂર રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઝીંગી પાર્સલ.#સુપરશેફ૩#માઇઇબુક#મોનસૂન Rajni Sanghavi -
ડ્રોન પીઝા(pizza recipe in Gujarati)
બાળકો ને પીઝા બહુ જ ભાવે તેથી ઘેર જ બનતા હોય છે.#માઇઇબુક#સુપર શેફ2 Rajni Sanghavi -
-
એકઝોટીકા સ્ટફ ક્રસ પીઝા (Exotica Stuffed Crust Pizza Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESE Vandana Darji -
-
-
બ્રેડ કોન્સ
જલ્દી બની જાય અને બધાંવે ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-19 Rajni Sanghavi -
પીઝા (Pizza racipe in gujarati)
#NoOvenBakingસેફ નેહા જી ની રેસીપી રીક્રિયેટ કરી ને oven વિના મેં પીઝા બનાવ્યા છે જેમાં વેજીટેબલ ની સાથે પનીર એડ કર્યું છે. Manisha Kanzariya -
-
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki -
-
-
પીઝા પંચ પાણીપુરી (Pizza Punch Panipuri Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12113403
ટિપ્પણીઓ