રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા જીરા ને તવા પર સેકી વાટી લ્યો.
- 2
એક ઊંડા વાસણ માં દહીં અને પાણી નાખો
- 3
સ્વાદ અનુસાર મીઠું અને 1 ટેસપૂન જીરું પાવડર નાખો.
- 4
બ્લેન્ડ કરો.
- 5
થન્ડુ કરો ને પીરસો ઉપર થી જીરું પાવડર થઈ ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12219811
ટિપ્પણીઓ